ટીવીની આ સંસ્કારી અભિનેત્રીઓએ ઉતાર્યો શરાફતનો ચોલો, આબરૂ કાઢીને બેશરમ થઇ....દે ધનાધન ઘપાઘપ કર્યું સિરીઝમાં - Chel Chabilo Gujrati

ટીવીની આ સંસ્કારી અભિનેત્રીઓએ ઉતાર્યો શરાફતનો ચોલો, આબરૂ કાઢીને બેશરમ થઇ….દે ધનાધન ઘપાઘપ કર્યું સિરીઝમાં

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ ટીવી સિરિયલોમાં સંસ્કારી હુઓની ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ અભિનેત્રીઓ ટીવી શોમાં પોતાના કલ્ચરલ લૂક કેરેક્ટર દ્વારા દર્શકોનું દિલ જીતી લે છે, ત્યારબાદ લોકો તે અભિનેત્રીઓને એક જ રૂપમાં જોવાનું પસંદ કરે છે. અભિનેત્રીઓની ઇમેજ દર્શકોના મનમાં બરાબર એવી જ હોય ​​છે જે સિરિયલમાં દર્શાવવામાં આવે છે. પરંતુ એક કલાકાર તરીકે અભિનેત્રીઓએ અનેક પ્રકારના પાત્રો ભજવવાના હોય છે.

આજની ગ્લેમરની દુનિયામાં બોલ્ડ સીન આપવા એ સામાન્ય બની ગયું છે. ટીવીની સંસ્કારી વહુઓ પણ આ રેસમાં પાછળ નથી. ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી કેટલીક અભિનેત્રીઓએ OTT પર જોરદાર બોલ્ડ સીન્સ આપીને સંસ્કારી વહુની ઈમેજ તોડી નાખી છે.

સુરભી જ્યોતિ : કબૂલ હૈ અભિનેત્રી સુરભિ જ્યોતિએ હોટસ્ટાર વેબ સિરીઝ તન્હાઇયાંમાં તેના કો-સ્ટાર બરુણ સોબતી સાથે ઇંટિમેટ સીન્સ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે સુરભી ‘કુબૂલ હૈ’ શોથી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી અને કરણ સિંહ ગ્રોવર સાથેની તેની કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.

ત્રિધા ચૌધરી : ટીવી પર પોતાના સંસ્કારી અવતારથી દિલ જીતનાર ત્રિધા ચૌધરીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ત્રિધા ટીવી શો ‘દહલીઝ’માં ખૂબ જ સંસ્કારી પાત્રમાં જોવા મળી હતી, એક સંસ્કારી વહુ તરીકે તેણે ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું, પરંતુ તેના બોલ્ડ અવતારથી તેણે OTT પર હંગામો મચાવી દીધો હતો. ત્રિધાએ એમએક્સ પ્લેયરની વેબ સીરિઝ ‘આશ્રમ’માં તેની બોલ્ડ સ્ટાઈલ માટે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ વેબ સિરીઝમાં ત્રિધાએ બોબી દેઓલ સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેને જોઈને તમામ દર્શકોના હોંશ ઉડી ગયા હતા.

નિયા શર્મા : આ યાદીમાં ટીવીની હોટ અભિનેત્રી નિયા શર્માનું પણ સામેલ છે. નિયાએ ટીવી સિરિયલોમાં પોતાના ભોળા પાત્ર અને સાદા-સરળ લુકથી લોકોનું દિલ જીતી લીધું હતું. નિયા શર્માએ સીરીયલ ‘એક હજારોં મેં મેરી બહના’થી લોકોના દિલમાં એક અલગ જ ઈમેજ બનાવી હતી, પરંતુ ઓટીટી સીરીઝ ‘ટ્વિસ્ટેડ’ અને ‘જમાઈ 2.0’માં અભિનેત્રી ખૂબ જ અલગ અવતારમાં જોવા મળી. આ શોમાં નિયા શર્માએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ સિવાય તે રિયલ લાઈફમાં પણ અવાર નવાર ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળે છે.

સંજીદા શેખ : આ યાદીમાં અભિનેત્રી સંજીદા શેખનું નામ પણ સામેલ છે. સંજીદા ટીવી ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. ઘણા ટીવી શો દ્વારા સંજીદાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો કે, તેણે તેની ઇમેજ તોડી OTT પર બોલ્ડ અવતાર બતાવ્યો હતો. સંજીદાના બોલ્ડ અવતારને જોઈને દરેકને આશ્ચર્ય થયું હતુ. ટીવીની આ સંસ્કારી વહુએ ‘તૈશ’ અને ‘ગેહરાઇયાં’માં બોલ્ડ સીન્સ આપ્યા હતા.

શમા સિકંદર : ‘બાલવીર’ અભિનેત્રી શમા સિકંદર છેલ્લે વિક્રમ ભટ્ટની શ્રેણી માયામાં જોવા મળી હતી, જે ’50 શેડ્સ ઓફ ગ્રે’ પર આધારિત હતી. આ સીરીઝમાં અભિનેત્રી ઘણા બોલ્ડ સીન્સ આપતી જોવા મળી હતી.

Live 247 Media

disabled