સંજય દત્તની પત્ની માન્યતા દત્તની ફિગર આગળ તો ભલભલી અભિનેત્રીઓ પણ ભરે છે પાણી, આ ઉંમરે પણ એ વન છે ફિટનેસ - Chel Chabilo Gujrati

સંજય દત્તની પત્ની માન્યતા દત્તની ફિગર આગળ તો ભલભલી અભિનેત્રીઓ પણ ભરે છે પાણી, આ ઉંમરે પણ એ વન છે ફિટનેસ

બોલીવુડની બધી હીરોઇનો પાણી ભારે છે આમની સામે, ૪૩ વર્ષે પણ એવું ટાઈટ અને ભરાવદાર ફિગર છે કે વારંવાર જોવાનું દિલ કરશે

બોલિવુડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત એકવાર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ તેની લેટેસ્ટ તસવીર છે. માન્યતાએ પિંક પ્રિંટેડ ગાઉનમાં તેની લેટેસ્ટ તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા માન્યતાએ કહ્યુ- પાછળ બેસી ઓબ્ઝર્વ કરતા શીખ્યુ છે, બધી વસ્તુઓ પર રિએક્શન આપવાની જરૂરત નથી. ઘણીવાર ચુપ્પી પણ ઘણી દમદાર હોય છે. માન્યતા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

જણાવી દઇએ કે, માન્યતા દુબઇમાં મોટી થઇ છે. જો કે, બાદમાં અભિનેત્રી બનવાનું તેનું સપનું તેને મુંબઇ સુધી લઇ આવ્યુ. માન્યતાએ વર્ષ 2003માં પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજળમાં આઇટમ નંબર કર્યુ હતુ. જો કે, ત્યારે દર્શકોએ તેને વધારે નોટિસ કરી નહિ. તે બાદ માન્યતાએ બી ગ્રેડ ફિલ્મો તરફ રૂખ કર્યો અને તેને એક ફિલ્મ લવર્સ લાઇક અસ મળી, જેના રાઇટ્સ સંજય દત્ત પાસે હતા અને અહીથી તેમની મુલાકાતનો સિલસિલો ચાલુ થયો.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

પ્રેમ અને મુલાકાતોનો સિલસિલો વધતો ગયો અને 7 ફેબ્રુઆરી 2008ના રોજ સંજય દત્તે 21 વર્ષ નાની માન્યતા સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન ગુપચુપ રીતે થયા. જેના વિશે પહેલા કોઇને ખબર જ ન હતી. ચર્ચા છે કે જયારે આ લગ્નનો નિર્ણય લેવામાં આવી રહ્યો હતો ત્યારે ઘરવાળા તેમના વિરૂદ્ધ હતા. એવા સમયમાં લગ્નનો નિર્ણય એક મોટો નિર્ણય કહેવામાં આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

વર્ષ 2010માં માન્યતાએ જુડવા બાળકોને જન્મ આપ્યો. વર્ષ 2013 સુપ્રીમ કોર્ટે ટાડા અદાલતના નિર્ણયને બરાબર ઠહેરાવતા સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને આ દરમિયાન માન્યતા પોતાનો પરિવાર ખૂબ જ સારી રીતે સંભાળ્યો. માન્યતા સંજય દત્તના આ મુશ્કેલ સમયમાં પિલર બનીને તેની સાથે ઊભી રહી.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

બોલિવૂડનો એવો એક્ટર, જે ડગની લતને કારણે અને હથિયાર કેસમાં જેલમાં જવાને લઇને હેડલાઇન્સમાં રહ્યો. જેણે પોતાની પહેલી ફિલ્મથી જ બોલિવૂડમાં ઝંડો લહેરાવી દીધો, આવા અભિનેતા સંજય દત્તને આજે કોઈ ઓળખની જરૂર નથી. સંજય દત્તનું નામ હંમેશા વિવાદોમાં રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

સંજય દત્તે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું, સંજય દત્તનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોડાયું છે, સંજય દત્તે 3 લગ્ન પણ કર્યા. જેલ જવાથી લઈને અફેર સુધી, સંજય દત્તે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ તેના જીવનમાં સૌથી ખાસ વ્યક્તિ તેની પત્ની માન્યતા દત્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

માન્યતા દત્તે ખરાબ સમયમાં પણ સંજયને સાથ આપ્યો હતો. માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે અને માન્યતા દત્ત સંજય કરતા 21 વર્ષ જેટલી નાની છે. પહેલી નજરે જ સંજય દત્તને માન્યતા એટલી ગમી ગઈ કે તેણે આખી જિંદગી તેની સાથે રહેવાનું નક્કી કર્યું. માન્યતા દત્ત હિન્દી સિનેમામાં કરિયર બનાવવા માગતી હતી, પરંતુ કોઈ ફિલ્મમાં કામ ન મળવાને કારણે તેણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. જે પછી માન્યતા દત્તને ફિલ્મ ‘લવર્સ લાઈક અસ’માં તેના અભિનયની ઝલક બતાવવાનો મોકો મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

તમને જણાવી દઈએ કે સંજય દત્તે આ ફિલ્મના રાઈટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મ દરમિયાન માન્યતા અને સંજય દત્ત પહેલીવાર મળ્યા હતા. બંનેનો પ્રેમ એટલો સાચો હતો કે તેની વચ્ચે ક્યારેય ઉંમરની દીવાલો આવી નહીં. જે બાદ તેઓએ 7 ફેબ્રુઆરી 2008ના રોજ એકબીજા સાથે લગ્ન કરી લીધા. જ્યાં લગ્ન સમયે માન્યતાની ઉંમર 29 વર્ષની હતી ત્યાં સંજય દત્તે પોતાના જીવનના 50 વર્ષ પૂરા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

માન્યતાએ એકવાર તેના અને સંજયના સંબંધો પર કહ્યું હતું કે સંજુ ખૂબ જ ભોળો છે. જેના કારણે લોકો તેનો લાભ લે છે. પરંતુ હું સંજુના જીવનમાં એક અવરોધ બનીને આવી છું અને તેનાથી બધી ખરાબ બાબતોને દૂર રાખું છું. માન્યતા દત્તની ઓળખ સંજય દત્તની પત્ની તરીકે થાય છે પરંતુ તે ફિલ્મ અભિનેત્રી અને તેના પતિની પ્રોડક્શન કંપનીની સીઈઓ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

માન્યતા સંજય દત્તના પૈસાને લગતા તમામ કામ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખે છે. તે બંને જોડિયા બાળકોના પેરેન્ટ્સ છે, તેમની પુત્રી ઇકરા અને પુત્ર શહરાન, જેમનો જન્મ 21 ઓક્ટોબર, 2010ના રોજ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની બે મોટી ફિલ્મો ‘KGF ચેપ્ટર 2’ અને ‘શમશેરા’ ગમે તે સમયે રિલીઝ થઈ શકે છે. ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં તે મુખ્ય વિલન અધીરાની ભૂમિકામાં છે, ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર યશ અને બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય સંજય દત્ત ફિલ્મ ‘શમશેરા’માં રણબીર કપૂર, વાણી કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મને કરણ મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યા છે.

Live 247 Media

disabled