એશ્વર્યા રાયને કારણે સંજય દત્તના ઉડ્યા હોંશ, એશ્વર્યાની ખૂબસુરતી પર મોહી ગયા હતા સંજય દત્ત - Chel Chabilo Gujrati

એશ્વર્યા રાયને કારણે સંજય દત્તના ઉડ્યા હોંશ, એશ્વર્યાની ખૂબસુરતી પર મોહી ગયા હતા સંજય દત્ત

એક ફ્લિમમાં સંજય દત્તે એશ્વર્યા રાયની ઉપર ચડી ચડીને શરમજનક સીન આપ્યા હતા પણ…જુઓ

બોલિવુડના સંજુબાબા એટલે કે સંજય દત્તે હાલમાં જ કેન્સર સામે જંગ જીતી છે. કેન્સરને માત આપીને તેઓ ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત થઇ ગયા છે.

ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સાથે સંજય દત્તપણ નજરે પડવાના છે. હાલમાં જ તેમણે ફિલ્મનું શુટિંગ પાંચ દિવસમાં પૂરુ કર્યુ હતુ. જો કે, અક્ષય કુમારે તેમના હિસ્સાનું શુટિંગ પૂર્ણ કરી લીધુ હતુ પરંતુ સંજય દત્તનું બાકી રહી ગયુ હતુ. જે તેમણે માત્ર પાંચ જ દિવસમાં પૂરૂ કર્યું.

તમને જણાવી દઇએ કે, સંજય દત્તથી જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ કિસ્સો એશ્વર્યા રાય સાથે જોડાયેલ છે. એશ્વર્યા ખૂબસુરતી અને અભિનયની કલાનો સંગમ કહેવાય છે. એશ્વર્યાની ખૂબસુરતીની લોકો દુનિયાભરમાંથી પ્રશંસા કરે છે.

એશ્વર્યાની ખૂબસુરતીનો જાદુ બોલિવુડમાં પણ ખૂબ ચાલ્યો છે. કેટલાક એવા અભિનેતા છે જે એશ્વર્યાની ખૂબસુરતી જોઇને દીવાના થઇ ગયા હતા અને તેમાંથી જ એક છે બોલિવુડના સંજુબાબા.. એક જમાનો હતો જયારે એશ્વર્યાની ખૂબસુરતી પર સંજય દત્ત પણ ફિદા થઇ ગયા હતા. પરંતુ તેમને અફસોસ એ રહ્યો કે તે એશ્વર્યાને ઇમ્પ્રેસ ન કરી શક્યા. તે એશ્વર્યાને મળવા અને તેનો ફોન નંબર લેવા બેચેન થઇ ગયા હતા. તે કોઇ પણ સંજોગોમાં એશ્વર્યાને મેળવવા ઇચ્છતા હતા.

એક કોલ્ડડ્રિંક બ્રાન્ડની જાહેરાતમાં એશ્વર્યા, આમિર ખાન અને મહિમા ચૌધરી નજરે પડ્યા હતા અને તે દરમિયાન એશ્વર્યાને સંજય દત્ત સાથે ફોટોશુટ કરાવવાની તક મળી હતી. આ ફોટોશુટ ફિલ્મી મેગેઝિન સિનેબ્લિટ્ઝ માટે હતુ.

ફોટોશુટ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમની બહેન તરફથી તેમને ધમકી મળી હતી કે તેઓ એશ્વર્યાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ ન કરે, તેમજ તેનો નંબર પણ ન લે અને તેને ફૂલ પણ ન મોકલે.

સંજય દત્તે એશ્વર્યાની સુંદરતાને લઇને કહ્યુ હતું કે, જો તે રોડ પર ઊભી રહી જાય તો તેને દેખવા માટે લોકો ઊભા રહી જશે અને આ જ કામ હું કરુ તો લોકો મારા પર ચઢી જશે. બોલીવુડનો ખુબ જ ફેમસ હિરોઈ સંજય દત્તના જીવન વિશે તો આપણે સૌ પરિચિત છીએ જ, તેની બાયોપિક “સંજુ” મુવીમાં પણ તેના વિશે ઘણી વાતો જાણવા મળી.

સંજય દત્તના ઘણાં સંબંધ ચર્ચામાં રહેલા છે.તે પોતે પણ જણાવે છે કે તેનું ઘણી છોકરીઓ સાથે અફેર હતું અને તે પકડાઈ પણ ગયો છે. બ્યુટીફૂલ ચહેરાઓ જોઈને દિલ હારી જનારો સંજુ ઐશ્વર્યા રાય ઉપર પણ ફિદા હતો. આ વાતનો ખુલાસો તેને પોતાના એક ઇન્ટરવ્યૂની અંદર કર્યો હતો.

દીલનવાજ જયારે મુંબઈ આવી ત્યારે તેને પોતાનું નામ સારા રાખ્યું હતું, જો કે કેઆરકેની ફિલ્મ “દેશદ્રોહી” માં સ્ક્રીન ઉપર તેનું નામ માન્યતા કરી દેવામાં આવ્યું.માન્યતાના અંગત જીવન વિષે વાત કરીએ તો તેના લગ્ન મેરાજ ઉર્રરહમાન સાથે થયા હતા. ત્યારબાદ તેના ડિવોર્સ થઇ ગયા. માન્યતા અને સંજય દત્તની મુલાકાત એક કોમેન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ત્યારબાદ તે બંને એકબીજાને ડેટ કરવા લાગી ગયા હતા અને માન્યતાએ ફિલ્મો છોડવાનું મન બનાવી લીધું હતું,

22 જુલાઈ 1979માં જન્મેલી દિલનવાજ શેખ ઉર્ફે માન્યતાનો જન્મ મુંબઈના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર દુબઈમાં થયો હતો. દુબઇથી મુંબઈ આવેલી માન્યતા એક સફળ અભિનેત્રી બનવા માંગતી હતી, પરંતુ તેને કોઈ મોટો રોલ મળ્યો નહીં અને તે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવા લાગી.

અભિનેતા સંજય દત્ત વિષે આપણે સૌ ઘણું બધું જાણીએ છીએ, વળી સંજુ ફિલ્મ દ્વારા તો આપણે જે બાબતો નહોતા જાણતા એ પણ જાણી શક્યા, પરંતુ સંજયની ત્રીજી પત્ની માન્યતા વિશે હજુ આપણે ઘણું ઓછું જાણીએ છીએ.

આજે આપણે એ ઘટના વિશે જાણીએ.સંજય દત્તનું એક ખુબ જ જૂનું ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં સંજય દત્ત ઐશ્વર્યા રાયની સુંદરતાને લઈને તેનો કેટલો મોટો ફેન હતો તેની વાત જણાવી રહ્યા છે. આ વાત ખુદ સંજય દત્તે જ જણાવી હતી જેમાં તે ઐશ્વર્યાને મળવા માટે, તેને જોવા માટે, તેનો ફોન નંબર લેવા માટે તડપી રહ્યા હતા. સંજય અને ઐશ્વર્યાએ ફિલ્મ શબ્દમાં સાથે કામ પણ કર્યું છે.

આ વાત કેટલાય વર્ષો જૂની છે જેમાં એક ઇન્ટરવ્યૂ સમયે સંજય દત્ત પોતે પણ સ્વીકાર્ય કરે છે કે તે ઐશ્વર્યાને કેટલી પસંદ કરતો હતો અને તેનો ફોન નંબર પણ મેળવવા માંગતો હતો. આ ઇન્ટરવ્યૂ 27 વર્ષ જૂનો છે એટલે કે વર્ષ 1993નો છે જયારે ઐશ્વર્યા રાય મોડેલિંગ કરી રહી હતી અને સંજય દત્ત સાથે તેને એક મેગેઝીન માટે ફોટોશૂટ કર્યું હતું.

ત્યારે ઐશ્વર્યાએ મિસ ઇન્ડિયામાં પણ ભાગ નહોતો લીધો, ના સલમાન ખાન સાથે કોઈ અફેર હતો. ત્યારે કોઈને એમ પણ ખબર નહોતી કે તે બચ્ચન પરિવારની વહુ બનશે. એ સમયે સંજય દત્ત તેની પાછળ ગાંડો હતો.

Live 247 Media

disabled