પાર્કમાં વર્કઆઉટ કરતા કરતા બ્રા ઉતારી નાખી અને આ સુંદર હિરોઈન સાથે થયો દુર્વ્યવહાર ….જાણો વિગત - Chel Chabilo Gujrati

પાર્કમાં વર્કઆઉટ કરતા કરતા બ્રા ઉતારી નાખી અને આ સુંદર હિરોઈન સાથે થયો દુર્વ્યવહાર ….જાણો વિગત

બ્રા પહેરી પાર્કમાં વર્ક આઉટ કરવા નીકળી તો એક મહિલાએ જાહેરમાં ઉપર ચડી ગઈ અને… જુઓ વિડીયો

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યાં માધ્યમ વર્ગથી લઇને ખાસ દરેક આ મહામારીનો શિકાર બની ચૂક્યા છે. થોડા સમય પહેલા કન્નડ અને તમિલ ફિલ્મ અભિનેત્રી સંયુક્તા હેગડે કોરોના સંક્રમિત બની હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી.

આ પોસ્ટમાં તેણીએ માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે પણ જણાવ્યું છે. સંયુક્તાની આ પોસ્ટ જોઇને ફેન્સ તેને જલદીથી જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. સાઉથ ફિલ્મોની બોલ્ડ અને ફેમસ અભિનેત્રી અને MTV સ્પ્લિટવિલા 11ની કંટેસ્ટેંટ રહેલી સંયુક્તા હેગડે ખાસ કરીને તેની તસવીરો અને વીડિયોને લઇને ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી અવાર નવાર તેની બોલ્ડ ફોટોઝને લઇને ચર્ચામાં રહે છે.

એવામાં એક વખત ફરી સંયુક્તા, ચર્ચામાં છે. પરંતુ આ વખતે ફોટોસ નહિ પણ નવા કારણથી જ ચર્ચામાં છે. સંયુક્તા હેગડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ છવાઇ ગયો છે. જે બેંગલુરુના એક પાર્કનો છે. આ વીડિયો ચર્ચામાં આવવાનું કારણ એ છે કે અભિનેત્રી પર પાર્કમાં એક મહિલાએ કર્યો છે.

આપણો દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. પરંતુ હવે સમય બદલાયો છે અને બદલાયેલા સમય સાથે પિશ્ચમી સંસ્કૃતિનું અનુકરણ પણ આપણે કરવા લાગ્યા છીએ. જેના કારણે આપણી રહેણી કરણી અને પહેરવેશમાં પણ બદલાવ આવ્યો છે.

પરંતુ પહેરવેશમાં આવેલો આ બદલાવ હજુ પણ ઘણા લોકોની આંખોમાં ખૂંચતો હોય તેમ લાગે છે. આવી જ એક ઘટના સાઉથની અભિનેત્રી સંયુક્તા હેગડે સાથે જોવા મળી.

 

સ્પોર્ટ્સ બ્રાની અંદર પાર્કમાં વર્કઆઉટ કરવા જવું તેને ભારે પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી સંયુક્તા હેગડે શુક્રવારના રોજ પોતાના મિત્રો સાથે બેગ્લોરનાં એક પાર્કની અંદર કસરત કરવા માટે ગઈ હતી.

તે જયારે વર્કઆઉટ કરી રહી હતી એ દરમિયાન જ એક વૃદ્ધ મહિલાએ ત્યાં આવીને મોટો હોબાળો મચાવ્યો હતો. અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. સંયુક્તાએ જે સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી તેને લઈને તે મહિલા વિરોધ કરતી હતી.

તે વૃદ્ધ મહિલાએ સંયુક્તા સાથે દુર્વ્યવહાર કરવાની સાથે સાથે તેને મારવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સંયુક્તાએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. હવે આ ઘટના ઉપર બોલીવુડના ઘણા લોકો સંયુક્તાના સમર્થનમાં પણ આવ્યા છે.

સંયુક્તા સાથે થયેલા આ દુર્વ્યવ્હારને લઈને અભિનેત્રી રુચા ચઢ્ઢાએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને અને જણાવ્યું છે કે: “જો કોઈએ તમારી મરજી મુજબના કપડાં નથી પહેર્યા તો એનો મતલબ એ નથી કે તમે તેને થપ્પડ મારી દો.”

તો આ ઘટનાનો વિડીયો પણ સંયુક્તાએ તેના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે અને લખ્યું છે કે: “એક લોકતંત્રમાં રહેવા અને સોશિયલ ડિસ્ટેંસીન્ગના બધા જ નિયમોનું પાલન કરવા છતાં પણ તે મહિલા અને ત્યાં જમા થેયેલી ભીડ તરફથી અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.

અમને અપમાનિત કરવામાં આવ્યા. ફક્ત એટલા માટે કે અમે સ્પોર્ટસવિયર પહેરીને પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વિનમ્રતાથી વાત કરવા અને સમસ્યાનું સમાધાન લાવવા છતાં પણ તે મહિલાએ મારી મિત્રને માર્યું અને મને અને મારા મિત્રોને ખરી ખોટી સંભળાવી.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on

Uma Thakor

disabled