ખુબસુરત અભિનેત્રી સામંથાનું નિવેદન- ખાવાનું ખાધા વગર રહી શકું છુ પરંતુ ઘપાઘપ કર્યા વગર નહિ, પતિથી થઇ અલગ

હવસને લઈને સાઉથની સૌથી ખુબસુરત હસીનાએ કર્યો ધડાકો, અંદરની એવી એવી ગંદી વાત કહી કે જાણીને ઉતેજીત થશો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરહિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ તેને પતિ નાગા ચૈતન્યથી અલગ થઇ ચુકી છે. થોડા દિવસો પહેલા નાગા ચૈતન્ય અને સામંથાએ સામે આવીને તેમના સંબંધ રહ્યા નથી તેની જાણકારી ચાહકોને આપી હતી. આ વાત સાંભળીને ચાહકોને ઝાટકો લાગ્યો હતો. આજના સમયમાં બંને અલગ અલગ રહી રહ્યા છે અને તેમની જિંદગીમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે.

સામંથા અને નાગા ચૈતન્યને અલગ થયાના બે મહિના થઇ ચુક્યા છે પરંતુ એવું લાગી રહ્યું છે કે સામંથા હજી પણ તેના દર્દ માંથી બહાર આવી ના હોય. થોડા સમય પહેલા સામંથા રૂથ પ્રભુએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં સામંથાએ નાગા ચૈતન્ય સાથે તેના છુટા છેડાની ખુલીને વાત કરી હતી.

સામંથાએ તેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બધું સારું છે. જો તમારો દિવસ ખરાબ થઇ રહ્યો હોય તો તેના પર તમારો અવાજ ઉઠાવો. તમે જેવા જ આ વસ્તુઓનો સ્વીકાર કરો છો કે તમે કંઈક કરી રહ્યા છો તો તમારું મન અડધું થઇ જતું હોય છે. જયારે આપડે તેની સામે લડતા હોઈએ છીએ તો ત્યારે તમારું કામ ક્યારેય ના ખતમ થવા વાળી લડાઈ બની જતી હોય છે. પરંતુ મેં સ્વીકાર કરી લીધો છે કે આ મારો મુદ્દો છે અને મારે મારુ જીવન જીવવું છે. મને ખબર છે કે હું મારા મુદ્દા સાથે અત્યારે પણ મારુ જીવન જીવવા જઈ રહી છુ અને તેનો સામનો મારે પર્સનલ લાઈફમાં કરવો પડશે.

આગળ સામંથા કહે છે કે,’હું હેરાન છુ કેમ કે હું કેટલી મજબૂત હતી. મને લાગ્યું હતું કે હું કમજોર વ્યક્તિ હતી. મેં વિચાર્યું હતું કે અલગ થવાથી હું તૂટી જઈશ અને મરી જઈશ. મને નતુ લાગતું કે હું આટલી મજબૂત થવામાં સક્ષમ હઈશ. આજે મને મારા પર ગર્વ છે મેં આટલી મજબૂત છુ કેમકે મેં વાસ્તવમાં નતી જાણતી કે આ હું જ છુ. મીડિયા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે સામંથા અને નાગા ચૈતન્યના છુટાછેડા આ કારણે થયા હતા કેમકે અભિનેત્રી માતા બનવા નતી માંગતી.

સમંથા આમતો પોતાની અદાકારી અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે પરંતુ એક ઈન્ટરવ્યુ દરમ્યાન તેણે એવું નિવેદન આપ્યું કે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. સામંથા રૂથ પ્રભુને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જમવાનું તેના માટે મહત્વપૂર્ણ છે કે બેડ ઉપરનો સંબંધ? પહેલા તો સામંથાએ આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં તેણે જમવાને સાઈડમાં રાખતા X ને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. સામંથાએ વધુમાં કહ્યું કે તે કોઈ દિવસે ખાધા વિના રહેવા પણ તૈયાર છે.

જણાવી દઈએ કે સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન વર્ષ 2017માં ગોવામાં થયા હતા. બંનેના લગ્નના ફંકશન બે-ત્રણ દિવસ સુધી ચાલ્યા અને આ દરમ્યાન પૈસા પાણીની જેમ વેડફાયા હતા. ઘણા અહેવાલો અનુસાર બંનેના લગ્નમાં 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

disabled