બ્રા પહેર્યા વગર નાગાર્જુનના ઘરની વહુ અક્ષય કુમાર સાથે આવી હરકતો કરવા લાગી, 54 વર્ષનો અક્ષય કુમારને કેવી મજા છે જોઈ લો
“ફેમિલી મેન 2” વેબ સીરીઝ રીલિઝ થયા પછી સામંથાની કારકિર્દી ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. આ વખતે પણ એવું જ થયું. સમંથા રૂથ પ્રભુએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેનો હોટ લુક હાલ લાઇમલાઇટ લૂંટી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો લુક જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે.
View this post on Instagram
સામંથાએ સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટામાં તે બ્લેક બ્રામાં તેના સુંદર અને ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફિટનેસ ફ્રીક સામંથા આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સામંથાએ એક બ્રાન્ડ માટે આ સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું, જેની તસવીર સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં સામંથા એટલી કિલર લાગી રહી હતી કે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી શકી નહીં. સાઉથની ઘણી અભિનેત્રીઓએ સામંથાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી.સામંથાએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું હતું, આ પહેલા પણ સામંથાએ આ ફોટોશૂટની એક બેગ સાથેની તસવીર શેર કરી હતી.
View this post on Instagram
આ તસવીરમાં સામંથા એટલી સિઝલિંગ દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. સામંથાએ બ્લેક બ્રા સાથે બ્લેક-યલો પેન્ટ મેચ કર્યુ હતુ. બ્રોન્ઝ મેક-અપમાં સામંથાનો પોઝ ખૂબ જ આકર્ષક હતો. સામંથાની આ તસવીર પર બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હોટી’ લખ્યુ. સામંથાએ પણ અનુષ્કાની કમેન્ટ પર જવાબ આપ્યો. સામંથાની આ તસવીર પર અનુષ્કા શર્માની સાથે હંસિકા મોટવાણી સહિત અન્ય ઘણી સાઉથ અભિનેત્રીઓએ કોમેન્ટ કરી અને તેના વખાણ કર્યા. ચાહકો પણ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી સામંથાના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
તેલુગુ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ ચાહકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. સમંથા ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેના અને નાગા ચૈતન્યના છૂટાછેડા થયા હતા. બંનેએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા અને લગ્નના ચારેક વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જો કે ચાહકો હજુ પણ એવી આશામાં છે કે આ બંનેની જોડી ફરી એક વખત સાથે આવશે પરંતુ સામંથાએ આ વાતને સ્પષ્ટપણે નકારી દીધી છે.
View this post on Instagram
હવે સામંથાનું વધુ એક નિવેદન આ તરફ ઈશારો કરી રહ્યું છે. સામંથાએ તાજેતરમાં તેના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું. આ સેશનમાં ચાહકોએ સામંથાને ઘણા પ્રશ્નો પૂછ્યા. એક યુઝરે સામંથાને પ્રશ્નમાં પૂછ્યું, ‘શું તમે નવું ટેટૂ કરાવવાનું વિચારી રહ્યા છો?’ આના જવાબમાં તેણે કહ્યું, ‘હું મારાથી નાના લોકોને એક વાત કહેવા માંગુ છું કે ક્યારેય કોઈ ટેટૂ ન કરાવો. ક્યારેય પણ નહિ.
તમને જણાવી દઇએ કે, સામંથાના શરીર પર ત્રણ ટેટૂ છે. તેણે પોતાની પીઠ પર પહેલું ટેટૂ કરાવ્યું જેમાં ‘YMC’ લખેલું છે. આ ટેટૂનું નામ સામંથાની ડેબ્યૂ ફિલ્મ ‘યે માયા ચેસેવ’ પરથી રાખવામાં આવ્યું છે જેમાં તે નાગા ચૈતન્ય સાથે જોવા મળી હતી.n આ સિવાય તેણે પોતાની કમર પર એક ટેટૂ કરાવ્યું છે જેમાં ‘ચાય’ લખેલું છે જે નાગા ચૈતન્યનું હુલામણું નામ છે. આ સિવાય સામંથાએ તેના કાંડા પર એક ટેટૂ કરાવ્યું છે અને તે જ ટેટૂ નાગાના હાથ પર પણ છે. સામંથા અને નાગાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા.
જોકે ગયા વર્ષે તેમનું અલગ થવું ચાહકો માટે આઘાતજનક હતું. સામંથા છેલ્લે સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ના આઈટમ સોંગમાં જોવા મળી હતી જેમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે ચાહકો હિન્દી ફિલ્મોમાં સામંથાના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. જો કે સામંથા બોલિવૂડમાં ક્યારે ડેબ્યૂ કરશે, તેણે આ વિશે હાલ તો કંઇ જણાવ્યું નથી. સામંથા સુપરહિટ વેબ સિરીઝ ‘ફેમિલી મેન 2’માં જોવા મળી હતી.
જેમાં તેણે મનોજ બાજપેયી સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેના કામને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. સામંથા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ચાહકો સાથે તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહરનો ચેટ શો “કોફી વિથ કરણ 7” ઘણો ચર્ચામાં છે. અત્યાર સુધી આ ચેટ શોના બે એપિસોડ સ્ટ્રીમ થઇ ચૂક્યા છે. હવે આ સીઝનના ત્રીજા ગેસ્ટ છે અક્ષય કુમાર અને સામંથા રૂથ પ્રભુ. અક્ષય કુમાર અને સામંથાના એપિસોડનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. આમાં પહેલીવાર સામંથા અને અક્ષય કુમાર વચ્ચે જબરદસ્ત સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
અક્ષય કુમાર અને સામંથાની આ બોન્ડિંગ જોયા પછી દરેક લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. બંને કોફી વિથ કરણ 7ના ત્રીજા એપિસોડમાં લોકો સાથે તેમના રહસ્યો શેર કરવા માટે એકસાથે પહોંચશે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ પહેલા પણ ‘કોફી વિથ કરણ’ના શોનો ભાગ રહી ચૂક્યો છે પરંતુ સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ શોમાં પહેલીવાર જોવા મળશે. સામંથાના લુકની વાત કરીએ તો, તેણે રેડ બ્રાલેસ ટોપ સાથે પિંક પેન્ટ કેરી કર્યુ હતુ અને આ સાથે વાળને ખુલ્લા જ છોડી દીધા હતા.
જો કે, ડિઝની પ્લસ હોટસ્ટારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીજો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં અક્ષય કુમાર અને સામંથા બંને ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના આઈટમ નંબર ‘ઉ અંટવા’ ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. ફેન્સ સામંથા અને અક્ષય કુમારના ડાન્સના વખાણ કરતા થાકતા નથી. અક્ષય સંપૂર્ણ પરફેક્શન સાથે સામંથા સાથે સ્ટેપ મેચ કરતો જોવા મળે છે.’પુષ્પાઃ ધ રાઇઝ’ના આ ગીત પર ફિલ્મમાં સામંથા સાથે અલ્લુ અર્જુનની ખૂબ જ સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી.
View this post on Instagram
આ ગીતમાં સામંથાનો હોટ અવતાર લોકોને પસંદ આવ્યો હતો. ‘કોફી વિથ કરણ 7’ 7 જુલાઈએ શરૂ થયો હતો. આ શોની શરૂઆતમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા, તો સારા અલી ખાન અને જાહ્નવી કપૂર બીજા એપિસોડમાં જોવા મળ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે, જ્યારે સમંથા ‘યશોદા’ અને ‘ખુશી’ જેવી સાઉથની ફિલ્મોમાં જોવા મળશે.