બ્લેક બ્રામાં સામંથાએ કરાવ્યુ સિઝલિંગ ફોટોશૂટ, અનુષ્કા શર્માએ ઇમ્પ્રેસ થઇ કરી આવી કમેન્ટ - Chel Chabilo Gujrati

બ્લેક બ્રામાં સામંથાએ કરાવ્યુ સિઝલિંગ ફોટોશૂટ, અનુષ્કા શર્માએ ઇમ્પ્રેસ થઇ કરી આવી કમેન્ટ

બ્રા પહેરી સામંથાએ બતાવ્યુ પોતાનું કર્વી ફિગર, ફેન્સ બોલી ઉઠ્યા શરમ કરો, સાઉથની સંસ્કારી અભિનેત્રી થઈને બોલીવુડની હીરોઇનો જેવું કરો છો

“ફેમિલી મેન 2” વેબ સીરીઝ રીલિઝ થયા પછી સામંથાની કારકિર્દી ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. આ વખતે પણ એવું જ થયું. સમંથા રૂથ પ્રભુએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેનો હોટ લુક હાલ લાઇમલાઇટ લૂંટી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો લુક જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

સામંથાએ સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટામાં તે બ્લેક બ્રામાં તેના સુંદર અને ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફિટનેસ ફ્રીક સામંથા આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સામંથાએ એક બ્રાન્ડ માટે આ સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું, જેની તસવીર સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં સામંથા એટલી કિલર લાગી રહી હતી કે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી શકી નહીં. સાઉથની ઘણી અભિનેત્રીઓએ સામંથાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી.સામંથાએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું હતું, આ પહેલા પણ સામંથાએ આ ફોટોશૂટની એક બેગ સાથેની તસવીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

આ તસવીરમાં સામંથા એટલી સિઝલિંગ દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. સામંથાએ બ્લેક બ્રા સાથે બ્લેક-યલો પેન્ટ મેચ કર્યુ હતુ. બ્રોન્ઝ મેક-અપમાં સામંથાનો પોઝ ખૂબ જ આકર્ષક હતો. સામંથાની આ તસવીર પર બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હોટી’ લખ્યુ. સામંથાએ પણ અનુષ્કાની કમેન્ટ પર જવાબ આપ્યો. સામંથાની આ તસવીર પર અનુષ્કા શર્માની સાથે હંસિકા મોટવાણી સહિત અન્ય ઘણી સાઉથ અભિનેત્રીઓએ કોમેન્ટ કરી અને તેના વખાણ કર્યા. ચાહકો પણ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી સામંથાના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @telugu__actres

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘કોઈ ફાયર બ્રિગેડ બોલાવી દો’. અન્ય યુઝરે લખ્યું, ‘હોટેસ્ટ’. ત્યાં જ, એક ચાહકે લખ્યું, ‘ઉપ્સ’. સામંથા તાજેતરમાં જ વિજય સેતુપતિ સાથે તમિલ ફિલ્મ ‘કાથુ વકુલા રેન્દુ કાધલ’માં જોવા મળી હતી. તે તાજેતરમાં કાશ્મીરથી પરત આવી છે, જ્યાં સમંથા તેની આગામી ફિલ્મ માટે વિજય દેવેરાકોંડા સાથે શૂટિંગ કરી રહી હતી.સામંથા આ વર્ષે ‘શકુંતલમ’ અને ‘યશોદા’ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ સમંથા ફિલ્મ ‘એરેન્જમેન્ટ ઓફ લવ’થી હોલીવુડમાં ડેબ્યૂ કરશે. ફિલિપ જોન આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. સામંથાની તસવીરો લગભગ દરરોજ સોશિયલ મીડિયા વાયરલ થતી રહે છે. અભિનેત્રીને સોશિયલ મીડિયા પર 23 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે 2021માં સમંથાને ભાવનાત્મક આંચકામાંથી પસાર થવું પડ્યું હતું, જ્યારે તેણે તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

હાલમાં, અભિનેત્રી આગળ વધી રહી છે અને હવે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળશે. સામંથાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રણવીર સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં બંને એકસાથે ખૂબ જ સ્વીટ લાગી રહ્યા હતા.

Live 247 Media

disabled