કોણ છે આ અભિનેત્રી જેની સાથે બહનોઈની ફિલ્મમાં રોમાંસ કરશે સલમાન ખાન, ભાઈજાનથી આટલી નાની છે - Chel Chabilo Gujrati

કોણ છે આ અભિનેત્રી જેની સાથે બહનોઈની ફિલ્મમાં રોમાંસ કરશે સલમાન ખાન, ભાઈજાનથી આટલી નાની છે

પોતાનાથી 25 વર્ષ નાની છોકરી જોડે રોમાન્સ કરશે સલમાન ખાન, જુઓ આ નવી અભિનેત્રીનું મજેદાર ફિગર

સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ઘણી ફિલ્મોને લઈને ચર્ચામાં છવાયેલો છે. સલમાન ખાને હાલમાં ઘોષણા કરી છે કે તેની આવનારી ફિલ્મ રાધે આ વર્ષની ઈદ પર સિનેમાઘરમાં રિલીઝ થશે. હાલમાં સલમાન પોતાની અપકમીંગ ફિલ્મ અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ’ ની શૂટિંગમાં વ્યસ્ત છે.

આ આયુષ શર્માની ફિલ્મ છે અને આ ફિલ્મ માટે સલમાન ખુબ જ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મમાં આયુષ અને સલમાન છેલ્લે એકબીજાનો સામનો કરતા જોવા મળશે. પરંતુ હાલમાં આ ફિલ્મની અભિનેત્રીને લાઈને ખાસ ખબરો આવી રહી છે. આ ફિલ્મમાં પ્રજ્ઞા જયસ્વાલ  જોવા મળશે. એવું જાણવા મળ્યું છે કે પ્રજ્ઞા સલમાન સાથે રોમાંસ કરતી નજર આવશે. જણાવી દઈએ કે પ્રજ્ઞા સાઉથ સ્ટાર છે.

સલમાન ખાનની ફિલ્મ અંતિમમાં તેની નાની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. થોડા દિવસો પહેલા સલમાન ખાને આ ફિલ્મની ક્લિપ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકર કરી રહ્યા છે.

આ ફિલ્મમાં પ્રજ્ઞા સલમાન ખાન સાથે રોમાંસ કરતા જોવા મળશે તેથી દરેક લોકો પ્રજ્ઞા વિષે જાણવા માંગે છે. જણાવી દઈએ કે પ્રજ્ઞાએ ટોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે પ્રજ્ઞા ઉંમરમાં સલમાનથી 25 વર્ષ નાની છે. જણાવી દઈએ કે ફિલ્મ અંતિમથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે પ્રજ્ઞા.

પ્રજ્ઞા અભિનેત્રી અને મોડલ પણ છે. તેને 2014માં આવેલી ફિલ્મ દેગાથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ કાંચીમાં તે વરુણ તેજ સાથે જોવા મળી હતી. પોતાની સારી કલાકારી માટે તે અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ મેળવી ચુકી છે.

પ્રજ્ઞાએ પુણે યુનિવર્સીટીથી ભણતર પૂરું કર્યું છે અને આ દરમિયાન તેને બ્યુટી સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો,  જેના પછી તેને મોડલિંગમાં કદમ રાખ્યો હતો.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં સલમાન શીખ પોલીસનું પાત્રમાં જોવા મળશે. જયારે સલમાન ખાનનો બહેનોઈ આયુષ ગેગસ્ટરના પાત્રમાં જોવા મળશે. અંતીમનું ટીઝર પણ રિલીઝ થયું હતું. જે લોકોને ખુબ જ પસંદ પણ આવ્યું છે.

Live 247 Media

disabled