દુનિયાથી છુપાઈને રહે છે સલમાનની ભાભી સીમા, ખુબ જ સુંદર દેખાઈ રહી છે જુઓ 12 PHOTOS ક્લિક કરીને

સલમાનના ભાભી સીમાની 12 ખુબસુરત તસ્વીરો જોઈને ચકિત થઇ જશો, ઉફ્ફ્ફ્ફ ફિગર તો બાપ રે બાપ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખાન પરિવારનો દબદબો છે. સલીમ ખાને તેના લેખનથી બોલીવુડમાં પહેચાન બનાવી હતી. હાલમાં સલમાન, અરબાઝ અને સોહેલ ત્રણેય એક્ટિંગમાં મોખરે છે.

થોક મહિના પહેલા નેટફ્લિક્સ પર કરણ જોહરની સીરીઝ ‘ફેબુલસ લાઇવ્સ ઓફ વાઇવ્ઝ’ તાજેતરમાંજ રિલીઝ થઇ હતી. આ વેબ સીરીઝમાં સોહેલ ખાનની પત્ની સીમા ખાન, સંજય કપૂરની વાઈફ મહીપ કપૂર, ચંકી પાંડેની વાઈફ ભાવના પાંડે, અને નિલમ કોઠારી સોની જોવા મળી રહી છે.

આ શોને જોતા જ ચાહકોના મનમાં સૌથી મોટી વાત સોહેલ ખાનની પત્ની સીમા ખાનને લઇને ઉઠી, ખાસ વાત છે કે લોકો સીમા ખાન અને સોહેલ ખાનના રિલેશનને લઇને કન્ફ્યૂઝનમાં છે. તમને જણાવી દઈએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના નંબર વન સુપરસ્ટાર સલમાન ખાનનાં ઘરનું દરેક સદસ્ય હંમેશા ચર્ચામાં રહે છે.

સોહેલ ખાનની પત્ની સીમા સચદેવ પણ આમાંથી બાકાત નથી. જો કે સીમા ભાભી લાઇમલાઇટથી હંમેશા દૂર રહે છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના ભાઈએ કર્યાં છે હિંદુ યુવતી સાથે ભાગીને આર્યસમાજમાં લગ્ન…એક્ટર સોહેલ ખાને 1997માં ફિલ્મ ‘પ્યાર કિયો તો ડરના ક્યા’ ડિરેક્ટ કરીને કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. દિલ્હીના જન્મ થયેલો સીમા સચદેવ ભાભીનો ફેશન ડિઝાઈનિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. અહીંયા સીમાની મુલાકાત સોહેલ સાથે થાય છે. સોહેલ પહેલી નજરમાં જ સીમાને પ્રેમ કરવા લાગે છે અને બંને એકબીજાને ડેટ કરવા લાગે છે. બંને લગ્ન કરવા માંગતા હોય છે.

આ ત્રણેય ભાઈઓમાં સલમાન અને અરબાઝની નિજી જિંદગી કોઈથી છુપી નથી. પરંતુ સોહેલ ખાને તેની અંગત જિંદગી વિષે ક્યારે પણ કહ્યું નથી. સોહેલ ખાને તેની કરિયરની શરૂઆત 1997માં ડાયરેક્ટર તરીકે કરી હતી. સોહેલ ખાનની પહેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કિયા’ હતી. આ ફિલ્મ દરમિયાન તેની જિંદગી પુરી બદલાઈ ગઈ હતી.

સોહેલ ખાનના અંગત જિંદગીની વાત કરવામાં આવે તો તેને ઘરવાળાની વિરુદ્ધ જઈને એવું પગલું ભર્યું હતું કે જે બહુજ ઓછા લોકોને ખબર છે. સોહેલ ખાનની જિંદગીમાં ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કિયા’ દરમિયાન સીમા સચદેવ નામની યુવતી દિલ્લીથી મુંબઈ ફેશન ડિઝાઇનિંગની કરિયર બનાવવા આવી હતી.

બન્નેની મુલાકાત થઇ હતી. આ પહેલી નજરનો પ્રેમ હતો. પહેલી મુલાકાત બાદ બન્ને એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. સમય જતા બન્નેને પ્રેમ થઇ જતા બન્ને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તેના પરિવારના લોકો આ લગ્ન માટે રાજી ના હતા.

જયારે સોહેલ ખાનની પહેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના કિયા’ રિલીઝ થઇ એ દિવસે જ બન્ને ઘરેથી ભાગી ગયા હતા. બન્નેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધા હતા. બન્ને ઘરેથી ભાગી જતા બન્નેના ઘરવાળાઓએ આ સંબંધને મંજૂરી આપી દીધી હતી. સોહેલ અને સીમાના નિકાહ પણ થયા હતા. સીમા અને સોહેલના 2 પુત્ર નિર્વાન અને યોહાન ખાન છે.

જણાવી દઈએ કે,સીમા લાઈમલાઈટથી દૂર રહે છે. સીમાને બૉલીવુડ સાથે કોઈ સંબંધ નથી પરંતુ તે એક બિઝનેસ વુમન છે. સોહેલે લગ્ન કર્યા બાદ સીમા સાથે મળીને પ્રોડક્શન હાઉસમાં કદમ રાખ્યું હતું. છેલ્લા થોડા સમયથી પ્રોડ્યુસર સોહેલ સફળ નથી.

સીમા ઘણા ટીવી શો અને ફિલ્મોમાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે. સોહેલ ફિલ્મો સિવાય રમત-ગમતમાં પણ રસ ધરાવે છે. સોહેલ ચેરિટી મેચમાં રમતો નજરે ચડે છે. સીમાનું ‘બાંદ્રા 190’ નામનું બુટિક છે. જે તે સુજૈન ખાન અને મહીપ કપૂર સાથે મળીને ચલાવે છે. આ સિવાય સીમાનું મુંબઈમાં બ્યુટી સ્પા અને ‘કલીસ્તા’ નામનું સલૂન પણ છે. જણાવી દઈએ કે, સીમાએ ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં કાસ્ટના કોશ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. સીમાને આ સિરિયલથી પહેચાન મળી હતી.

 

disabled