મોટા મોટા ફૂટબોલ જેવા બોલને લઈને આ બોલ્ડ અભિનેત્રીએ ખૂલ્લેઆમ કરી ચર્ચા, કહ્યું- સાઈઝ વધારવા…
અમેરાકીની ગ્લેમરસ અભિનેત્રી, સિંગર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર સલમાં હાયેક 55 વર્ષની થઇ ચુકી છે. 2 સપ્ટેમ્બર 1966ના રોજ મેક્સિકોમાં જન્મેલી સલમાને હોલીવુડ ફિલ્મ ફ્રીડા માટે ખુબ જાણવામાં આવે છે. સલમાની ગણતરી હોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીમાં થાય છે. સલમાના ચાહનારાઓ દુનિયાભરમાં છે અને તે પોતાના આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. અમુક સમય પહેલા સલમાના વધતા જતા બ્રેસ્ટ સાઈઝને લીધે લોકો અવનવી વાતો કરતા હતા જેના પર સલમાએ દિલ ખોલીને જવાબ આપ્યો હતો.
View this post on Instagram
સલમાએ એક ઇન્ટરવ્યૂમાં તેનો જવાબ આપતા કહ્યું હતું કે,”ઘણા લોકોએ કહ્યું કે મારા બ્રેસ્ટની સાઈઝ વધી ગઈ છે.હું તેઓને દોષ નથી આપતી. મારી બ્રેસ્ટ સાઈઝ નાની હતી, મારા શરીરના અન્ય ભાગોમાં પણ આવું જ હતું. પણ તેના બ્રેસ્ટની સાઈઝ વધવી નેચરલ હતી, તેના માટે કોઈ સર્જરી નથી કરાવી.સલમાએ કહ્યું કે હાલ તે મોનોપોઝમાં આવી ગઈ છે અને પ્રેગ્નેન્સી, મોનોપોઝ, પીરિયડ્સ અને વજન વધવા જેવા બદલાવો જીવનમાં ચોક્કસ સમયે થતા હોય છે અને તે એક પ્રાકૃતિક છે’.
View this post on Instagram
સલમાએ કહ્યું કે,”અમુક મહિલાઓની બ્રેસ્ટ સાઈઝ નાની હોય છે પણ અમુક મહિલાઓ એવી હોય છે જે જ્યારે તેનું વજન વધે છે કે તેના બ્રેસ્ટની સાઈઝ પણ વધી જાય છે. અમુક મહિલાઓને બાળકો થવા પર તેને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે તો તેના બ્રેસ્ટ સાઈઝ વધે છે અને તે પછી ક્યારેય પણ નાના નથી થતા. અમુક બાબતોમાં જ્યારે મહિલાઓ મોનોપોઝમાં હોય છે તો બ્રેસ્ટની સાઈઝ ફરીથી વધવા લાગે છે.હું બસ તે મહિલાઓમાની એક છુ જ્યારે હું ગર્ભવતી થઈ અને મને મોનોપોઝ થયું અને મારું વજન વધતુ રહ્યું”.
View this post on Instagram
સલમાએ આગળ કહ્યું કે,”મારા બ્રેસ્ટની સાઈઝ વધી રહી હતી અને તે એક દર્દ સમાન હતું.મને પીઠમાં પણ દુઃખાવો થતો હતો. લોકો તેના વિશે વાત નથી કરતા'”. સલમા ગત વર્ષે કોરોનાથી સંક્રમિત થઇ ગઈ હતી અને ઠીક થયા પછી પોતાનો અનુભવ શેર કર્યો હતો. સલમાએ વર્ષ 2009માં ફ્રેન્ચ બિઝનેસ મેન હેનરી પીનાલ્ટ સાથે લગ્ન કર્યા હતા.બંનેની એક દીકરી પણ છે.
View this post on Instagram
ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવનારી સલમા ફિલ્મી દુનિયામાં ના હોત તો તે ચોક્કસ અંતરિક્ષ યાત્રી હોત. સલમાએ કહ્યું કે તેના સૌથી સારા દિવસો ત્યારે હતા જ્યારે તે મેકઅપ કરતી ન હતી. તમે એ વિચરાતાં ન હતા કે તમે કેવા દેખાવ છો. તમે બસ માત્ર વતર્માનમાં જ હોવ છો અને તે કરો છો જે તમે વિચારો છો”.સલમાને મેકઅપ કરવો બિલકુલ પણ પસંદ નથી.
View this post on Instagram
સલમાએ યૌન ઉત્પીડનના વિરુદ્ધ ચાલી રહેલી મુહિમ #MeToo ના આધારે હોલીવુડ પ્રોડ્યુસર હાર્વે વિન્સ્ટીન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સલમાએ આ બાબતે કહ્યું હતું કે,”જ્યારે તે ફિલ્મ ફ્રીડા ને પ્રોડ્યુસ કરી રહ્યો હતો ત્યારે તેણે ફિલ્મના સ્ક્રીપ્ટની બહાર જઈને મારો અન્ય મહિલા સાથે સેક્ સીન મુક્યો હતો. જેમાં મારે ફ્રન્ટ સાઇડથી દેખાવાનું હતું, મારે તેની વાત માનવી પડી હતી”.
View this post on Instagram
સલમાએ કહ્યું કે,”અન્ય કલાકારોને લીધે મારે આ કામ કરવું પડ્યું હતું અને ફ્રીડા દ્વારા પુરી દુનિયાએ મારું યૌન ઉત્પીડન જોયું. જો કે આ ફિલ્મને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી અને ફિલ્મે બે ઓસ્કાર પણ જીત્યા.