મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા, જાળીદાર ડ્રેસમાં અંદરનું બહાર દેખાઈ ગયું - Chel Chabilo Gujrati

મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા, જાળીદાર ડ્રેસમાં અંદરનું બહાર દેખાઈ ગયું

નીચે પેન્ટી ખુલ્લેઆમ દેખાઈ રહી છે અને ઉપર તો જોવાય એવું જ નથી, તો પણ એકલામાં જોજો તસવીરો

ફેમસ ટીવી ધારાવાહિક રામાયણનું નિર્માણ કરવા વાળા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર બોલ્ડનેસના કારણે છવાયેલી રહે છે. સાક્ષી અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી હોય છે જેને જોઈને ચાહકોની ધડકનો વધી જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by i Paperwala (@ipaperwala)

સાક્ષી આ દિવસોમાં મુંબઈમાં છે. તેવામાં સાક્ષી આઉટિંગ માટે જયારે મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ તો મીડિયા કેમેરામાં કેદ થઇ ગઈ હતી. તેવામાં સાક્ષીની નવી તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં સાક્ષીનો હોટ અંદાજ જોઈને લોકો પાગલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bolly woods (@bollywoodnew)

તસવીરમાં સાક્ષીએ તેના બોલ્ડ લુકથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. વાયરલ થઇ રહેલી તસવીરને ખુબ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. લુકની વાત કરીએ તો સાક્ષીએ ક્રોશેટ ડ્રેસ પહેર્યો છે. સાક્ષીએ બેકલે બિકી ટોપ કેરી કરેલું છે. સાક્ષી ચોપરાની આ વાયરલ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષીની બિકી તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ વાયરલ થતા રહે છે. પોપ્યુલારિટીની વાત કરીએ તો લગભગ 5 લાખ કરતા પણ વધારે લોકો સાક્ષીને ફોલો કરે છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy4u (@filmy_4u)

સાક્ષી ચોપરા ફિટનેસ ફ્રીક છે. જે તેની ટોન્ડ બોડી જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત સાક્ષી ચોપરા એક મહાન ગાયિકા પણ છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઘણા વીડિયો યુટ્યુબ પર હિટ થયા છે. સાક્ષી મોટાભાગે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by voompla (@voomplaa4978)

સાક્ષી રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષીની પુત્રી છે. લંડનની ટ્રિનિટી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી સાક્ષીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીએ કહ્યું હતું કે મને બોલિવૂડની ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી પરંતુ હું તેના વિશે કહી શકીશ નહિ. મારું લક્ષ્ય ગાયક બનવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@sakshichopraa)

મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 7 વર્ષ પહેલા સાક્ષી ચોપરાની પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સાથે એક પબમાં ઝઘડો થઈ ગયો હતો. આ અંગે પૂજાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે- આલિયા તેનો જન્મદિવસ તેના મિત્રો સાથે સેલિબ્રેટ કરી રહી હતી તે દરમ્યાન સાક્ષીની માતા મીનાક્ષી અને તેની સાથે હાજર અન્ય લોકોએ તેને ધમકી આપી અને દુર્વ્યવહાર કર્યો હતો.

Live 247 Media
After post

disabled