‘રામાયણ’ના નિર્દેશક રામાનંદ સાગરની પર પૌત્રીને સોશિયલ મીડિયા પર મળી નફરત, ક્લીવેજ દેખાડવા પર થઇ ટ્રોલ
રામાયણ બનવનારની પૌત્રી ઉઘાડી થઈને ખુલ્લેઆમ ફરે છે, હોટ ફિગર જોઈને આંધળા થઇ જશો
ટીવીનો ધાર્મિક શો રામાયણ બનાવનારા રામાનંદ સાગરની પર પૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે, રામાનંદની ગ્રાન્ડ ડોટર સાક્ષી મોટાભાગે ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળે છે, જેને લીધે તેને અવાર નવાર લોકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવે છે. ફેશન,સ્ટાઇલ, બોલ્ડનેસની બાબતમાં સાક્ષી બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સાક્ષી હંમેશા પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
જેને જોઈને ચાહકો દીવાના બની જાય છે. જો કે રામાનંદ સાગરની પરપૌત્રી હોવાને લીધે તેનું આવું કરવું અમુક લોકોને પસંદ નથી આવતું અને તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. એવામાં તાજેતરમાં જ સાક્ષી આઉટિંગ માટે નીકળી હતી અને તેને મીડિયા દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી. સામે આવેલી તસ્વીરોમાં સાક્ષીએ ઓરેન્જ પ્લાઝો, ક્રોપ ટોપ અને શ્રગ પહેરી રાખ્યું હતું અને સાથે સ્ટાઈલિશ હેટ પણ પહેરી રાખી હતી.
View this post on Instagram
આ આઉટફિટમાં તેનું ક્રોપ ટોપ એટલું ડીપ હતું કે તેના ક્લિવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જે લોકોને પસંદ આવ્યું ન હતું અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એવામાં એક યુઝરે તેને ટ્રોલ કરતા લખ્યું કે,”આ તો રાખી સાવંતની બહેન લાગી રહી છે’. જ્યારે અન્ય એકે લખ્યું કે,” તે ઉરફી જાવેદની બહેન લાગી રહી છે”. જ્યારે અન્ય એકે લખ્યું કે,”હોટ દેખાવા માટે ખુબ મહેનત કરવામાં આવી છે.જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે,”અરે આ તો રામાનંદ સાગરની પર પોતી છે”.આ સિવાય યુઝરોએ,”બેંકોકની યુવતી અહીં કેવી રીતે જોવા મળી’,’નવી ઉરફી જાવેદ, કોઈ તો ભાવ આપો, રામાનંદ સાગરની પૌત્રી ક્લિવેજ દેખાડે છે’ વગેરે જેવી કમનેટ્સ પણ કરી હતી.
જણાવી દઈએ કે સાક્ષી રામાનંદ સાગરની પૌત્રી મીનાક્ષી સાગરની દીકરી છે. મીનાક્ષી અને તેના પતિના છૂટાછેડા પછી તે પરિવારમાં પરત આવી ગઈ માટે સાક્ષી અહીં જ મોટી થઇ હતી. સાક્ષી પહેલા લોસ એન્જેલસમાં રહેતી હતી પણ અમુક સમયથી તે ભારતમાં જ છે. સાક્ષીએ પોતાનો અભ્યાસ યુકેના ટ્રિનિટી સ્કૂલ ઓફ લંડનથી કર્યો હતો, આ સિવાય તેણે અમેરિકાના દ લઈ સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટીટયુટથી ગ્રેજ્યુએશન કર્યું છે.સાક્ષી એક સિંગર અને સોન્ગરાઇટર છે. વર્ષ 2016માં યુટ્યુબ પર Feeling Good નામના વિડીયો દ્વારે તેમણે ડેબ્યુ કર્યું હતું.
View this post on Instagram