રામાનંદ સાગની પૌત્રી સાક્ષી ચોપરા રસ્તા પર ઢાંકવાનું હોય એ પણ નથી ઢાંકતી, જુઓ બોલ્ડ તસવીરો - Chel Chabilo Gujrati

રામાનંદ સાગની પૌત્રી સાક્ષી ચોપરા રસ્તા પર ઢાંકવાનું હોય એ પણ નથી ઢાંકતી, જુઓ બોલ્ડ તસવીરો

સંસ્કારી સિરિયલ વાળાની પૌત્રી નગ્ન થઈને જલસા કરી રહી છે, બ્રા પણ નથી પહેરતી જુઓ PHOTOS

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો માટે ચર્ચમાં રહેતી હોય છે. આ વખતે પણ કારણ કંઈક એવું જ છે પરંતુ આ વખતે તે તસવીરોને લઈને નહિ જે તેણે પોસ્ટ કરી છે. સાક્ષી મુંબઈના રસ્તા પર નજર આવી હતી જેની ઘણી બધી તસવીરો કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી. સાક્ષી ફિલ્મો અને ટીવીની દૂનિયાંથી ખુબ જ દૂર છે. સાક્ષી ચોપરા ટીવી પ્રોડ્યુસર મીનાક્ષી સાગરની પુત્રી છે. ગ્લેમરસ દિવા સાક્ષી ચોપરા પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. તેની ઈન્સ્ટા પ્રોફાઈલ જોઈને તમને ખ્યાલ આવી જશે કે સાક્ષી કેટલી ફેશનેબલ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

સાક્ષીની બિકીની તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ સુધી, બધું જ વાયરલ થાય છે. જ્યાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સાક્ષી ચોપરાના આ લુકના વખાણ કરી રહ્યા છે તો એવા ઘણા લોકો છે જેમણે આટલી ઠંડીમાં આવા કપડા પહેરવા બદલ સાક્ષીને ટ્રોલ કરી હતી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષી ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 520k કરતા પણ વધારે ફોલોઅર્સ છે. સાક્ષીના ઈન્સ્ટા પર બિકીથી લઈને ટોપલે તસવીરો હાજર છે. સાક્ષી અવારનવાર પોતાના લુક સાથે એક્સ્પીરિમેન્ટ કરતી રહે છે. જો કે આ માટે તે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે.

સાક્ષી મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. આ દરમ્યાન સાક્ષી ચોપરા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. સાક્ષીની આ બોલ્ડ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સાક્ષીને પિંક કલરના સ્ટનિંગ ડ્રેસ પહેરેલ ટાઉનમાં સ્પોટ થઇ હતી. સાક્ષીએ વન શોલ્ડર સ્ટ્રેપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું. આ કપડામાં સાક્ષીની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઈ રહેલી જોઈ શકાય છે. સાક્ષી અદભૂત પિંક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. સાક્ષીએ વન શોલ્ડર સ્ટ્રેપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું. આ પોશાકમાં સાક્ષીનું ટોન બોડી ફ્લોન્ટ થઈ રહ્યું હતું.

સાક્ષીના લુકને તેનો ગ્લિટર આઈ મેકઅપ હાઈલાઈટ કરી રહ્યો હતો. માથાથી લઈને પગ સુધી સાક્ષીનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. સાક્ષી ચોપરાના આ લુકને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો તેના અદભૂત દેખાવની પ્રશંસા કરી છે તો ટ્રોલર્સે સાક્ષીને કહ્યું હતું કે તે ઠંડીમાં આવા રિવીલિંગ કપડાં પહેરે છે. તેનો ગ્લિટર આઈ મેકઅપ સાક્ષીના લુકને હાઈલાઈટ કરી રહ્યો હતો. આ ગ્લેમ લુકથી સાક્ષીએ ઈન્ટરનેટ પર યુઝરોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એવું કહેવું ખોટું નથી કે, સાક્ષીએ તેના અદભૂત લુકથી તેનું ટેમ્પેચર હાઈ બનાવી દીધું છે.

સાક્ષી ચોપરા ફિટનેસ ફ્રીક છે. જે તેની ટોન્ડ બોડી જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત સાક્ષી ચોપરા એક મહાન ગાયિકા પણ છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઘણા વીડિયો યુટ્યુબ પર હિટ થયા છે. સાક્ષી મોટાભાગે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે. આ દરમિયાન સાક્ષી ચોપરા ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. સાક્ષીની આ અદભૂત તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hunt (@bollywudmedia)

સાક્ષી રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષીની પુત્રી છે. લંડનની ટ્રિનિટી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી સાક્ષીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીએ કહ્યું હતું કે મને બોલિવૂડની ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી પરંતુ હું તેના વિશે કહી શકીશ નહિ. મારું લક્ષ્ય ગાયક બનવાનું છે. હું બોલિવૂડની ફિલ્મો પણ જોતી નથી. પણ હું ડિજિટલ પ્લેટફોર્મ પર મારું નસીબ અજમાવવા માંગુ છું. હું સોશિયલ પ્લેટફોર્મ પર અભિનય કરીશ કારણ કે મારે સારી ફેન ફોલોઈંગ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 7 વર્ષ પહેલા સાક્ષી ચોપરાની પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સાથે એક પબમાં ઝઘડો થઈ ગયો હતો. આ અંગે પૂજાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે- આલિયા તેનો જન્મદિવસ તેના મિત્રો સાથે સેલિબ્રેટ કરી રહી હતી તે દરમ્યાન સાક્ષીની માતા મીનાક્ષી અને તેની સાથે હાજર અન્ય લોકોએ તેને ધમકી આપી અને દુર્વ્યવહાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@sakshichopraa)

Live 247 Media

disabled