રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાએ પહેર્યા એટલા વિચિત્ર કપડાં કે લોકોએ કહ્યું આવી ગઈ ઉર્ફી જાવેદની બહેન, જુઓ બોલ્ડ તસવીરો - Chel Chabilo Gujrati

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાએ પહેર્યા એટલા વિચિત્ર કપડાં કે લોકોએ કહ્યું આવી ગઈ ઉર્ફી જાવેદની બહેન, જુઓ બોલ્ડ તસવીરો

રામાયણ સંસ્કારી શો બનવનારની પૌત્રી ઉઘાડી થઈને ફરી રહી છે, ચિતા રંગની બ્રા પહેરી ખુલ્લેઆમ ઉપડી

રામાનંદ સાગર જેને આજે આપણે તેની પૌરાણિક ધારાવાહિકો માટે યાદ કરતા હોઈએ છીએ, તેની પૌત્રી સાક્ષી ચોપરા ખુબ ગ્લેમરસ છે અને અવાર નવાર સોશિયલ મીડિયા પર ગ્લેમરસનો તડકો લગાવતી નજર આવીતી હોય છે. સાક્ષી તેની તસવીરોના કારણે આ દિવસોમાં ચર્ચામાં રહે છે. તેવામાં ફરી એક વખત તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1)

સાક્ષીની આ તસવીરોને સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેને જોત જોતમાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ તસવીરોમાં સાક્ષીએ વિચિત્ર પ્રકારની ફેશનને ફોલો કરી છે. તેણે કંઈક અલગ જ પ્રકારનો ડ્રેસ પહેરેલો છે. સાક્ષીની આ તસવીરો પર નેટીજેન્સ કોમેન્ટ કરતા કહી રહ્યા છે કે આ કયા પ્રકારની ફેશન છે. અમુક યુઝર્સ કોમેન્ટમાં સાક્ષીને ઉર્ફીની બહેન પણ કહી રહ્યા છે. સાક્ષી તેના આ આઉટફિટના કારણે ખુબ ટ્રોલ થઇ રહી છે.

આ તસવીરોમાં સાક્ષીની બોલ્ડનેસ જોતા જ બની રહી છે. જોકે આ પહેલી વાર નથી કે સાક્ષીએ તેના આઉટફિટના કારણે ટ્રોલ થવું પડ્યું હોય. આની પહેલા પણ સાક્ષી તેના આઉટફિટના કારણે ઈન્ટરનેટ પર ટ્રોલ થઇ ચુકી છે. જણાવી દઈએ કે સાક્ષીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે. સાક્ષી અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Filmy_Phone (@filmy_phone)

18 વર્ષની સાક્ષી ઓળખીતી ટ્રિનિટી કોલેજથી વેસ્ટર્ન વોકલ્સમાં ભણેલી છે અને તેને ગીત ગાવાનો ખુબ જ શોખ છે. સાક્ષીએ કહ્યું હતું કે તે 10 વર્ષની ઉંમરથી મ્યુઝિકની ટ્રેનિંગ લઇ રહી છે અને તેની પાસે ઇન્ડિયા સાથે સાથે અમેરિકાથી પણ ઘણી બધી ઓફર આવી ચુકી છે. સાક્ષી અમેરિકામાં રહે છે અને સમયાંતરે ઇન્ડિયા આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રામાનંદ સાગરની પૌત્રી હંમેશા ટ્રોલર્સને ઇગ્નોર કરતી હોય છે અને તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે. સાક્ષી ચોપરા ઘણી વખત તેના ગ્લેમરસ લુકના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. સાક્ષી તેની શરતો પર જીવન જીવવા માટે મને છે. તેના આઉટફિટની પસંદગી એટલી બોલ્ડ હોય છે કે જોવા વાળા બસ જોતા જ રહી જતા હોય છે.

Live 247 Media

disabled