હદથી વધારે ટૂંકા ટૂંકા કપડાંમાં સાક્ષીએ એવું એવું દેખાડ્યું કે ભર શિયાળે છુટી જશે પરસેવો…ફેન્સ બોલ્યા કાશ આ મળી જાય તો
વર્ષો પહેલા ધાર્મિક પિક્ચર્સ અને TV શોના નિર્માતા રામાનંદ સાગરની ખુબસુરત પૌત્રી સાક્ષી ચોપરા પોતાની બોલ્ડનેસના કારણે દરરોજ સમાચારોમાં રહે છે. હમણાં થોડાક દિવસપ હેલ ફરી એકવાર તેની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. તે એકદમ લૂઝ ડ્રેસમાં રસ્તા પર જોવા મળી છે.
હોટ સાક્ષી ચોપરાએ ગુલાબી રંગના શોર્ટ ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવી છે. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસ સાક્ષી ચોપરાએ ગુલાબી રંગના શોર્ટ ડ્રેસમાં પોતાની સુંદરતાનો પરચો આપ્યો છે. હવે તેની તસવીરો આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર અચાનક જ વાયરલ થઇ ગઈ છે.
લાંબા સમય સુધી મુંબઈથી બહાર રહ્યા બાદ હવે એક્ટ્રેસ સાક્ષી શહેરમાં જોવા મળી રહી છે. તેની અનોખી સ્ટાઈલ હોલીવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે, સાથે જ તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી લોકોનું ધ્યાન ખેંચે છે.
સાક્ષીની આ તસવીરો જોઈને કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને વિદેશી સંસ્કૃતિ ગણાવીને ટ્રોલ કરી રહ્યા છે. દોસ્તો તમને જણાવી દઈએ કે સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે દરરોજ પોતાની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ફેમસ પ્રોડ્યુસર રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા બોલ્ડનેસના મામલે કોઈનાથી જરાય ઓછી નથી. ઇન્ટરનેટ પર રોજ સાક્ષી તેના બોલ્ડ અંદાજની તસવીરો શેર કરતી રહે છે. પૈપરાજી દ્રારા ખેંચાયેલી તેની તસવીરના કારણે તે ટ્રોલ્સ થઇ છે.
ફોટોમાં સાક્ષી સેમી અંદરનું બહાર દેખાય જાય એવા \મિની ડ્રેસમાં જોવા મળી. ખુલ્લા બ્લોન્ડ હેર, હાઇ હિલ્સ, હેવી મેકઅપમાં સાક્ષીનું આ લૂક યુઝ્રર્સના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે યુઝર્સ તેના પર જુદી –જુદી કમેન્ટ પણ કરી રહ્યાં છે. ન્યૂ યર પાર્ટી સમયની તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તેમણે બ્લેક કલરનો રૈપ ટોપ અને ડેનિમ શોર્ટસ પહેર્યું હતું
તેમના આ સ્ટાઇલિશ આઉટફિટની સાથે તેને બ્લેક હાઇ બૂટસ ટીમ અપ કર્યાં હતા. આવી બધી તસવીરો જોઈને ફેન્સ કમેન્ટ કરવા આવી પડ્યા છે અને કહી રહ્યા છે કે, ‘ઠંડી નથી લાગતી આપને હવે લોન્જરે પણ સ્ટ્રીટ ફેશન થઇ ગયા’ છે. એક યુઝરે તો તેને ગંદી ફિલ્મોની સ્ટાર પણ કહી દીધું.