ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ કરીના કપૂર, બ્લાઉઝે આપ્યો દગો અને પછી... - Chel Chabilo Gujrati

ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ કરીના કપૂર, બ્લાઉઝે આપ્યો દગો અને પછી…

બોલીવુડની ગ્લેમર અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાની એક કરીના કપૂર  હંમેશા પોતાની ફેશનને લીધે લાઇમલાઇટમાં રહે છે. પાર્ટી કે ઇવેન્ટમાં કેમેરાની નજર તેના પર જ ટકેલી રહે છે.કરીના કપૂર હંમેશા અલગ અલગ અવતારમાં સ્પોટ થાય છે.જો કે ઘણીવાર કરિનાની ફેશન સ્ટાઇલ જ તેને દગો આપી દે છે અને લોકો વચ્ચે આલોચનાનો શિકાર થવું પડે છે.

અમુક વર્ષો પહેલા એક ઇવેન્ટમાં કરીના કપૂર સુંદર સિલ્ક સાડી અને બ્લેક બ્લાઉઝ પહેરીને પહોંચી હતી. આ ઇવેન્ટ તેના કઝીન ભાઈ અરમાન જૈનની ફિલ્મની મ્યુઝિક લોન્ચ માટે હતી.ઇવેન્ટમાં કરીનાની સાથે કરિશ્મા અને તેનો પૂરો પરિવાર પણ પહોંચ્યો હતો. આ સમયે કરીના સાથે એવું કંઈક બન્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી,મળેલી જાણકારીના આધારે આ સાડી સૈફ અલી ખાને કરીનાને ભેંટમાં આપી હતી.

આ સમયે કરીનાએ સેફટી પિન દ્વારા બ્લાઉઝને સંભાળ્યું હતું. આ સમયે બેકસાઇડ તેની સેફટી પિન સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી.જો અચાનક આ સેફટી પિન ખુલી જતી તો પણ તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની શકે તેમ હતી.જો કે કરીના કપૂર ઘણીવાર લોકો વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે કરીના કપૂર ફિલ્મ કહોના પ્યાર હૈ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની હતી, ફિલ્મની મોટાભાગની શૂટિંગ પણ પૂર્ણ થઇ ચુકી હતી પણ માં બબીતાના કહેવા પર તેણે આ ફિલ્મ છોડી દીધી અને ફિલ્મ રેફ્યુજી દ્વારા ડેબ્યુ કર્યું હતું.

Uma Thakor

disabled