આવી દેખાય છે હવે સબ ટીવીની આ 7 બાળ અભિનેત્રીઓ, 3 નંબરને તો ઓળખવી બનશે મુશ્કેલ - Chel Chabilo Gujrati

આવી દેખાય છે હવે સબ ટીવીની આ 7 બાળ અભિનેત્રીઓ, 3 નંબરને તો ઓળખવી બનશે મુશ્કેલ

આ 5 બાળ કલાકાર હવે મોટા થઇ ગયા, 5 નંબર વાળીનું ફિગર જોઈને આંખો ફાટી જશે

આપણે એક વાત વારંવાર સાંભળતા આવ્યા છીએ કે બાળકો ક્યારે મોટા થઇ જાય એ કોઈને ખબર નથી પડતી, ટીવી પાર આપણે ઘણા બાળ કલાકારોને જોઈએ છીએ, આપણા બાળપણમાં પણ આપણે એવા ઘણા કલાકારોને જોયા હશે, જે તમારા માટે ખુબ જ ગમતું પાત્ર પણ રહ્યા હશે, પરંતુ સાય જતા જેમ તમે મોટા થયા એમ તમારી પસંદ બદલાઈ હશે, બાળપણમાં જે ગમતું પાત્ર હતું એ પણ મોટું થઇ ગયું હશે અને એના વિષે તમને પણ ખબર નહીં હોય આજે આપણે એવા જ સબ ટીવીના 7 બાળકલાકારો વિષે જાણીશું.

અનુષ્કા સેન:
વર્ષ 2012માં શરૂ થયેલી ધારાવાહિક બાલવીર અનુષ્કાએ 9 વર્ષની ઉંમરે ટીવી જગતમાં શરૂઆત કરી હતી, અને તે ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી બની ગઈ. આજે તે 17 વર્ષની બની ગઈ છે અને ખુબ જ ક્યૂટ દેખાય છે.

સિમરન નાટકર:


સિમરને 7 વર્ષની ઉંમરમાં જ ટીવી જગતમાં પોતાના કેરિયરની શરૂઆત કરી દીધી હતી. 2011માં સબ ટીવી ઉપર આવેલી “તોતા મેના” ધારાવાહિકમાં પણ તેને કામ કર્યું હતું, આજે તે 22 વર્ષની થઇ ગઈ છે અને ખુબ જ સુંદર દેખાય છે.

નૂપુર ભટ્ટ:


નૂપુર ભટ્ટે ટીવી શો આર કે લક્ષ્મણમાં કામ કરીને ઘણી જ પ્રખ્યાત બની હતી, આજે તેની ઉંમર 24 વર્ષની થઇ ગઈ છે, અને આજે તેનો દેખાવ સાવ બદલાઈ ગયો છે, તેને ઓળખવી પણ મુશ્કેલ બની જાય છે.

ઝીલ મહેતા:


ઝીલ મહેતાએ હાલની સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં સોનાલિકા ભીડેનો અભિનય કર્યો હતો તે 4 વર્ષ સુધી આ શો સાથે જોડાયેલી રહી પછી તે ટેલિવિઝનથી દૂર થઇ ગઈ.

હિબા નવાબ:


“જીજાજી છત પે હે”માં મુખ્ય ભૂમિકા નિભાવનારી અભિનેત્રી હિબા નવાબે પણ બાળ કલાકારથી જ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2009માં આવેલી “લો હો ગઈ પૂજા ઇસ ઘર કી” ધારાવાહિકમાં કામ કર્યું હતું.

નિધિ ભાનુશાલી:


નિધિ ભાનુશાલીએ પણ “તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા”માં સોનાલિકા ભીંડેનો અભિનય કર્યો છે. આજે તે 20 વર્ષની થઇ ગઈ છે, તેને એ શોની અંદર 8 વર્ષ સુધી કામ કર્યું.

શ્રુતિ વિષ્ટ:
શ્રુતિએ વર્ષ 2011માં “ચિન્ટુ ચિંકી ઔર એક બડી સી લવ સ્ટોરી”માં પૂજાનો અભિનય કર્યો હતો, તેને બાલવીરમાં પણ કામ કર્યું છે. હવે તે 17 વર્ષની થઇ ગઈ છે અને ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે.

Live 247 Media

disabled