કરોડોની સંપત્તિ ધરાવતી આ વિદેશી મોડલ કરવા માંગે છે એક ભારતીય યુવક સાથે લગ્ન, રાખી છે આ એક જ શરત - Chel Chabilo Gujrati

કરોડોની સંપત્તિ ધરાવતી આ વિદેશી મોડલ કરવા માંગે છે એક ભારતીય યુવક સાથે લગ્ન, રાખી છે આ એક જ શરત

આ હોટ હસીના સાથે રોજ રાતો ગુજારવાનો મોકો જોઈએ છે? એક ભારતીય યુવક સાથે લગ્ન, રાખી છે આ એક જ શરત

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના લગ્ન કોઈ સુંદર યુવતી સાથે થાય અને તેમાં પણ જો એ યુવતી કરોડપતિ મળી જાય તો ? આવા સપના તો દરેક લોકો જોતા હોય છે, પરંતુ પુરા કિસ્મતવાલાના જ થાય છે. પરંતુ તમારું પણ આ સપનું હોય તો તે પૂરું થઇ શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ રશિયાની મોડલ એના કોઈ ભારતીય યુવક સાથે લગ્ન કરવા માંગે છે. અને જેની સાથે તેના લગ્ન થશે તેના નામે પોતાની કરોડોની સંપત્તિ પણ કરવા માટે તૈયાર છે.

એનાની ઉંમર 30 વર્ષની છે. તેનો જન્મ 29 જુલાઈ 1990ના રોજ મોસ્કોના રૂસમાં થયો હતો. પોતાની પલ્સ સાઈઝના ફિગરના કારણે એના દુનિયાની અંદર મોડેલિંગ કરે છે.

એનાની સંપત્તિની વાત કરવામાં આવે તો બે વર્ષ પહેલા તેની સંપત્તિ 65 કરોડ રૂપિયા હતી. જે લગ્ન બાદ તેના પતિના નામે કરવા માટે પણ તૈયાર છે. પરંતુ એનાએ લગ્ન માટે એક ખાસ શરત પણ રાખી છે.

રિપોર્ટ પ્રમાણે એનાને ભારતીય યુવકો ખુબ જ પસંદ છે. ખાસ એનાને ભારતીય યુવકોનો સ્વાભવ ખુબ જ પસંદ આવે છે. જોકે હજુ સુધી એનાએ એ વાતની જાણકારી નથી આપી કે તે શા કારણે ભારતીય યુવક સાથે જ લગ્ન કરવા માંગે છે.

એના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના મોડેલિંગ દરમિયાનની તસવીરો પણ એના પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.એનાની ઘણી તસવીરો પણ વાયરલ થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે.

Live 247 Media

disabled