મિસ ઈન્ડિયા અને અભિનેત્રી રૂહી સિંહે બ્રા પહેર્યા વગર એવું પરફેક્ટ ફિગર દેખાડ્યું કે આંખે અંધારા આવી જશે - Chel Chabilo Gujrati

મિસ ઈન્ડિયા અને અભિનેત્રી રૂહી સિંહે બ્રા પહેર્યા વગર એવું પરફેક્ટ ફિગર દેખાડ્યું કે આંખે અંધારા આવી જશે

આ સિંહ અભિનેત્રીએ ન પહેરવાનું પહેરી લીધું, ફેન્સ બોલ્યા કહ્યું- બસ એક વાર મળી જાય તો…

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી રૂહી સિંહ તેની બોલ્ડ તસવીરોને લઈને ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો જલવો જોવા મળતો રહે છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો પણ આ સમયે કહેર મચાવી રહી છે. રૂહી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને  ચાહકોને ઈમ્પ્રેસ કરવાની કોઈ પણ તક છોડતી નથી. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે જે હાલમાં લાઈમલાઈટમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

રુહી સિંહે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બ્લેક બિકીમાં જોવા મળી રહી છે. વેકેશન દરમ્યાન અભિનેત્રીની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે બિકી સાથે સફેદ શર્ટ પહેરીને કેમેરાની સામે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં રૂહીને ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયા મળી રહી છે, ચાહકો સાથે કેટલાક સેલેબ્સે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. લોકો તેની આ સ્ટાઇલને ખુબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીનો બિકી અવતાર હાલમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. રૂહી ખૂબ જ ફિટ છે અને પોતાની ફિટનેસને દેખાડવાની કોઈ તક છોડતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

આ જ કારણ છે કે રૂહીની બિકી તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત તહેલકો મચાવી રહી છે. આ પહેલા પણ રુહી સિંહ તેની બિકી તસવીરોને કારણે ચર્ચામાં રહેલી છે. અભિનેત્રી અવાર નવાર આવી તસવીરો શેર કરતી જોવા મળે છે. રૂહીએ વર્ષ 2011માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણે ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મો કરી છે. રૂહી  મોડલિંગ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

અભિનેત્રીએ  મધુર ભંડારકરની ‘કેલેન્ડર ગર્લ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય અભિનેત્રીએ વર્ષ 2018માં ‘સ્પોટલાઈટ 2’ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. તેના સિવાય અભિનેત્રી ‘બેંગ બેંગ’ અને ‘ચક્રવ્યુહ’ જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રીનું કહેવું છે કે જો કોઈ બહારની વ્યક્તિ બોલિવૂડમાં કામ કરવા માંગતી હોય તો તેના માટે માનસિક રીતે મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. સાઉથમાં તેને તમિલ ફિલ્મ ‘બોંગુ’થી ઓળખ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

રાજસ્થાનમાં જન્મેલી રૂહી સિંહે પોતાનો પ્રારંભિક અભ્યાસ જયપુરથી કર્યો હતો. ત્યારબાદ આગળના અભ્યાસ માટે મુંબઈ ગઈ હતી. આજે રુહી દરેકના દિલની ધડકન છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે. જે તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે. લોકડાઉનમાં પણ અભિનેત્રીએ પોતાના હુસ્નના જલવાથી ઈન્ટરનેટ પર કહેર વરસાવ્યો હતો. અભિનેત્રીએ ઘણી હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

જયપુરની રહેવા વાળી રૂહીએ કહ્યું હતું કે, “બોલિવૂડમાં જગ્યા બનાવવી ખુબ જ મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે તમે મારા જેવા નાના શહેરમાંથી આવો છો. અને તમે સેલ્ફમેડ પર્સનની સાથે તમે તમારી પોતાની શરતો પર કામ કરો છો. રૂહી પોતાને વન વુમન આર્મી કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

‘કેલેન્ડર ગર્લ્સ’ ફેમ અભિનેત્રી અને મોડલ રૂહી સિંહ મુંબઈના ગોરે ગામમાં 3BHK એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે પોતાના ઘરને કંટેપરી સ્ટાઈલમાં સજાવ્યું છે. રૂહી તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી. અવારનવાર પોતાની બોલ્ડ અને સિઝલિંગ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ruhii Dilip Singh (@ruhisingh12)

તેની આગામી વેબ સિરીઝ ‘રનવે લુગાઈ’ વિશે વાત કરતાં રૂહી કહે છે કે, હું અત્યારે ‘રનવે લુગાઈ’ વિશે વાત નહિ કરી શકુ કારણ કે મારી પાસે તેની પરવાનગી નથી પરંતુ હું એટલું જ કહીશ કે તે ખૂબ જ મનોરંજક સિરીઝ હશે અને મને તે વેબ સિરીઝમાં કામ કરવામાં ખરેખર આનંદ આવ્યો હતો. અભિનેત્રીએ  હતું  કે મેં આ પહેલાં ક્યારેય આવી વેબ સિરીઝમાં કામ કર્યું નથી અને હું તેને પબ્લિક ડોમેનમાં જોવા માટે વધારે રાહ જોઈ શકતી નથી.

Live 247 Media

disabled