માત્ર શર્ટ પહેરીને ટીવીની આ જાણીતી અભિનેત્રી દેખાડ્યો આવો અંદાજ, અસલી ઉંમર જાણીને લાગશે ધક્કો - Chel Chabilo Gujrati

માત્ર શર્ટ પહેરીને ટીવીની આ જાણીતી અભિનેત્રી દેખાડ્યો આવો અંદાજ, અસલી ઉંમર જાણીને લાગશે ધક્કો

ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને બિગ બોસની વિજેતા રહી ચુકેલી અભિનેત્રી રૂબીના દિલેક હાલના સમયમાં પોતાના પતિ અભિનવ શુક્લા અને પરિવાર સાથે ગોવામાં રજાના દિવસો વિતાવી  રહી છે. જ્યારથી રૂબીના ગોવા ગઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી તે પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહી છે. રૂબીનાએ પોતાના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે જે ખુબ વાયરલ પણ થઇ હતી. સામે આવેલી તસવીરોમાં તે પરિવાર સાથે સમય વિતાવતી તો અભિનવ સાથે રોમેન્ટિક  થયેલી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

તસવીરો જોઈને લાગી રહ્યું છે કે રૂબીના પોતાના કામમાંથી સમય કાઢીને વેકેશન એન્જોય કરવાના મૂડમાં છે.તસવીરો જોઈને એ કહેવું તો બને જ છે કે રૂબીના બીચ બ્યુટી છે.રૂબીના પોતાના માતા-પિતા, પતિ અને બહેન સાથે ગોવા પહોંચી હતી. એવામાં એકવાર ફરીથી રુબિનાની નવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. સામે આવેલી આ તસ્વીરોમાં રૂબિનાએ ઓવરસાઇઝડ વ્હાઇટ શર્ટ પહેરી રાખ્યો છે અને હુસ્નનો જલવો વિખેરતી જોવા મળી રહી છે. આ લુકમાં રૂબિનાએ વ્હાઇટ સેન્ડલ પણ પહેર્યા છે એન હળવો મેકઅપ કરી રાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

રૂબિના ટીવીમાં હંમેશા સંસ્કારી વહુના રૂપે જોવામાં આવી છે એવામાં રુબિનાનો  આ લુક સામે આવતા ચાહકો હેરાન રહી ગયા છે.રૂબિનાએ આ લુકમાં અલગ અલગ કાતિલાના પોઝ આપ્યા છે અને વિડીયો પણ શેર કયો છે જેમાં તે સમુદ્રના કિનારે લહેરોની મજા માણતી જોવા મળે છે.આ લુકમાં રૂબિનાએ પોતાના વાળમાં હાઈ બન બનાવ્યું છે અને બ્લેક સનગ્લાસ પણ પહેર્યા છે. વીડિયો શેર કરીને રૂબિનાએ કૈપ્શનમા લખ્યું કે,”દરેક જગ્યાની પોતાની એક અલગ કહાની હોય છે”. લોકોને રુબીનાનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે અને ખુબ કમેન્ટ્સ મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by RUBINA (@rubinathecutiest)

ચાહકો તેની તસવીર પર હોટ,બ્યુટીફૂલ, લવલી, ગોર્જીયસ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. 34 વર્ષની રુબીનાનો આ અંદાજ તેની ઉમરને પણ માત આપી રહ્યો છે. તેની ફિટનેસ અને સુંદરતાની સામે ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. રૂબીના પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે.રૂબીનાને હરવા ફરવાનો  ખુબ જ શોખ છે અને તે પતિ સાથે નવી નવી જગ્યાઓ પર વેકેશન માટે જતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)


રૂબિનાએ બિકી પહેરીને પણ તસવીર શેર કરી હતી જેમાં તે ગોર્જીયસ લાગી રહી હતી. રૂબિનાએ વર્ષો સુધી મહેનત કર્યા પછી આ મુકામ હાંસિલ કર્યું છે. રૂબીના તે અભિનેત્રીમાંની એક છે જેનો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડ ફાધર નથી. રૂબીનાને સૌથી વધુ લોકપ્રિયતા શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી શોમાં કિન્નર બહુના રોલ દ્વારા મળી હતી. રૂબીના જલ્દી જ બોલીવુડમાં ફિલ્મ અર્ધ દ્વારા ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તે મધુ નામની યુવતીના કિરદારમાં હશે. રુબિનાની પહેલી ડેબ્યુ ફિલ્મ જોવા માટે ચાહકો ખુબ ઉત્સાહિત છે.

Uma Thakor

disabled