ટીવીની સૌથી ફેમસ રૂબિના દિલૈકે મેકઅપ વગર બતાવી રિયલ સ્કિન, ચાહકો બોલી ઉઠ્યા મેકઅપ વગર સાવ આવી દેખાસ - Chel Chabilo Gujrati

ટીવીની સૌથી ફેમસ રૂબિના દિલૈકે મેકઅપ વગર બતાવી રિયલ સ્કિન, ચાહકો બોલી ઉઠ્યા મેકઅપ વગર સાવ આવી દેખાસ

મશહૂર ટીવી અભિનેત્રી અને બિગબોસ વિનર રૂબીના દિલૈક પોતાની સુંદરતાથી લાખો દિલો ધડકાવતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર દરેક પોસ્ટમાં રૂબીનાની સુંદરતા ખીલેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના ફેન્સ હંમેશા તેને તેની સુંદર ત્વચા પાછળનું રહસ્ય પૂછતા હોય છે. ચાહકો હંમેશા છોટી બહુના ચાર્મને જોવા માટે આતુર રહેતા હોય છે. રૂબીના પણ પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા રહેવા માટે પોતાની ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. આજકાલ સોશિયલ મીડિયા પર નો ફિલ્ટરનો ટ્રેન્ડ શરૂ થયો છે.

જ્યાં દરેક વ્યક્તિ ફિલ્ટર વગર પોતાના ફોટા અને વીડિયો શેર કરતા જોવા મળે છે. આ નવા ટ્રેન્ડમાં જોડાઈને રુબીના દિલૈકે બીચ પર બેસીને દર્શકોને પોતાનો નો ફિલ્ટર લુક બતાવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે રૂબીનાએ ઘણા હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે. રૂબીનાએ કેપ્શનમાં nofilter, real, skin જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. રૂબિના દિલૈકના આ વીડિયો પર થોડી જ મિનિટોમાં હજારો વ્યૂઝ અને કોમેન્ટ્સ આવી ચૂકી છે.રૂબિના દિલૈક બિકીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by FILMY WORLD (@filmyworldd_18)

અભિનેત્રી સૂર્યની છાયામાં તેના ચહેરાની ઝલક બતાવી રહી છે. અભિનેત્રીની સુંદર ત્વચા જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત છે. તમને જણાવી દઈએ કે રૂબીના પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરે છે. તે સારા ડાયેટ ચાર્ટની સાથે પુષ્કળ પાણી પીતી રહે છે.બિગબોસ 14 વિનર રૂબિના દિલૈક ટીવી દુનિયાની સૌથી ખૂબસુરત સેલિબ્રિટીમાં સામેલ છે. તે ઘણીવાર તેના શાનદાર લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by s_g (@sg_gallary_)

રૂબિનાનું નામ ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસુરત હિરોઇનોમાં સામેલ છે.અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકો સાથે તેના એક કરતા વધુ શાનદાર દેખાવની તસવીરો શેર કરતી રહે છે..રૂબીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અત્યાર સુધી રૂબિનાના કેટલાક મ્યુઝિક વીડિયો રિલીઝ થઇ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રૂબીના જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. તેની ફિલ્મનું નામ “અર્ધ” છે. જેમાં તે હિતેન તેજવાની અને રાજપાલ યાદવ સાથે જોવા મળશે. આ ફિલ્મ સાથે જ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ ડાયરેક્ટર બનવા જઇ રહ્યા છે.

Live 247 Media

disabled