સરકતા પાલવને સંભાળતી જોવા મળી રૂબીના, બ્રા વગર જ પર્પલ સાડી પહેરીને.... - Chel Chabilo Gujrati

સરકતા પાલવને સંભાળતી જોવા મળી રૂબીના, બ્રા વગર જ પર્પલ સાડી પહેરીને….

બિગ બોસ-14 ની વિજેતા બની ચુકેલી અભિનેત્રી રૂબીના દિલાઈક તાજેતરના દિવસોમાં મેકર્સની પહેલી પસંદ બની ચુકી છે. અવાર નવાર રૂબીના કોઈને કોઈ બાબતને લીધી લાઇમલાઇટમાં રહે છે. રુબિનાની હોટનેસ અને ફેશન સ્ટાઇલના ચાહકો ખુબ દીવાના છે.

રૂબિના ટીવી શો ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ માં ખુબ સારો અભિનય  કરીને જાણીતી બની હતી. રૂબીના સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. વેસ્ટર્ન આઉટ ફિટ હોય કે પછી ટ્રેડિશલ અવતાર, રૂબીના દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.એવામાં એકવાર ફરીથી રૂબિનાએ પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

આ ફોટોશૂટમાં રૂબિનાએ પર્પલ પારદર્શીય સાડી પહેરી છે અને તેની સાથે બ્લેક ઓફ શોલ્ડર બ્લાઉઝ(બ્રાલેટ) પહેરી રાખ્યું છે. હળવો મેકઅપ અને ખુલ્લા વાળમાં રૂબીના એકદમ પરી લાગી રહી હતી. આ સિવાય કાનના ઝુમકા તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા છે.

તસવીરની સાથે રૂબિનાએ સુંદર કૈપ્શન પણ આપ્યું છે, ‘કંઈક ખાસ છે’.રુબિનાની આ તસ્વીર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

કારકિર્દીની વાત કરીએ તો રૂબીના ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુકી છે. આ સિવાય રૂબીના ફિલ્મ ‘અર્ધ’ દ્વારા બોલીવુડમાં  ડેબ્યુ કરવા જઈ રહી છે.આ ફિલ્મમાં તેની સાથે કુલભૂષણ ખરબંદા, રાજપાલ યાદવ અને હિતેન તેજવાની પણ ખાસ કિરદારમાં જોવા મળશે.  હાલ રૂબીના પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

Uma Thakor

disabled