આ વેબ સિરીઝમાં અભિનેત્રી સ્નેહાએ આપ્યા એવા ઇન્ટીમેન્ટ સીન્સ કે ફેન્સને બાથરૂમમાં જઈને સીન જોવા પડ્યા
આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરીઝ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા હોય છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે. માત્ર અમુક જ પૈસાનું સબ્સ્ક્રિપ્શન લઈને લોકો ઘરે જ બેસીને આવી વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકે છે.
View this post on Instagram
વેબ સિરીઝ એવી છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ જોજો. અમુક વેબ સિરીઝ તો 18+કેટેગરીમાં આવે છે. ઓટોટી પ્લેટફોર્મ ઉલ્લુ એપ પર આ દિવસોમાં બોલ્ડ વેબ સિરીઝે ધૂમ મચાવી છે. તમને અહીં એક કરતાં વધુ બોલ્ડ વેબ સિરીઝ જોવા મળશે. આ દિવસોમાં ‘ચરમસુખ ચોલ હાઉસ 2’ સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ‘ચરમસુખ ચોલ હાઉસ 2’માં અભિનેત્રી સ્નેહા પોલે અભિનય કર્યો છે અને એવા ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે કે ચાહકોનો સીન્સ જોઇને પરસેવો છૂટી ગયો છે.આ સીરીઝમાં સ્નેહા પોલે કેમેરાની સામે પોતાના કપરા ઉતારી દીધા છે. આ વેબ સિરીઝમાં સ્નેહા પોલે બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે.
View this post on Instagram
વેબસિરીઝની ટૂંકી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે અને તેને હજારો અને લાખો વ્યૂઝ મળ્યા છે. સ્નેહા પોલ પોતાના હોટ સ્ટાઈલ માટે ફેમસ રહે છે. સ્નેહા આ દિવસોમાં પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ‘ચરમસુખ ચોલ હાઉસ 2’ને OTTની ખૂબ જ હોટ અને બોલ્ડ સીરીઝ માનવામાં આવે છે. અભિનેત્રી સ્નેહા પોલે આ સીરીઝમાં કેમેરા સામે ઉતારીને સનસનાટી મચાવી દીધી છે. સ્નેહા પોલના અંતરંગ દ્રશ્યો એવા છે કે દર્શકો કવિતા ભાભી ફેમ કવિતા રાધેશ્યામ અને લોલિતા ભાભી ફેમ આભા પોલને પણ ભૂલી ગયા હતા.
View this post on Instagram
આ બંને અભિનેત્રીઓએ હોટ સીન્સથી ગભરાટ મચાવ્યો હતો પરંતુ સ્નેહા પોલની સામે આ બંને પણ નિષ્ફળ રહી હતી. સિરીઝમાં તે સાડી પહેરીને પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવતી જોવા મળે છે. સ્નેહા પોલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ ફોટોઝથી ભરેલું છે. તેણે પોતે આ વેબસીરીઝમાંથી પોતાનો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સ્નેહા પોલ રિયલ લાઈફમાં ઘણી હોટ છે. આ વેબસીરીઝમાં સ્નેહા પોલે કોસ્ટાર સાથે જોરદાર હોટ સીન્સ અને કિસિંગ સીન આપ્યા છે.
View this post on Instagram
સ્નેહા પોલની વેબસીરીઝની પ્રથમ સીઝન પણ જબરજસ્ત હિટ રહી હતી. બીજી સીઝનનો ટીઝર વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઉલ્લુ એપના ઈન્સ્ટાગ્રામ એપ પર વિડીયો જોઈને સ્ટોરીનો ખુલાસો થશે. આ સીરિઝ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને ઘણી જ જોવામાં પણ આવી હતી. તેના સિવાય સ્નેહા પોલ લાલ લિહાફ વેબ સિરીઝમાં પણ જોવા મળી ચુકી છે, આ સિરીઝમાં સ્નેહા પોલે ઇન્ટીમેન્ટ સીન્સ આપીને લોકોના દિલોમાં આગ લગાડી દીધી હતી. આ વેબ સિરીઝમાં એવા એવા બોલ્ડ સીન્સ છે કે તેને પરિવાર સાથે બેસીને જોવાની ભૂલ ક્યારેય ન કરતા.