વિવાદોમાં ખોવાઇ ગયુ આ અભિનેત્રીનું શાનદાર કરિયર, ગંદો MMS થયો હતો લીક...લોકો ખૂણામાં ઝૂમ કરી કરીને જોઈ લેતા - Chel Chabilo Gujrati

વિવાદોમાં ખોવાઇ ગયુ આ અભિનેત્રીનું શાનદાર કરિયર, ગંદો MMS થયો હતો લીક…લોકો ખૂણામાં ઝૂમ કરી કરીને જોઈ લેતા

એક જમાનામાં ખુબ ગંદા દ્રશ્યો ભજવનારી અભિનેત્રીનું આજે પણ લાજવાબ ટનાટન ફિગર છે, જોતા જ થઇ જશો બેકાબુ

યાદ પિયા કી આને લગી મ્યુઝિક આલ્બમથી હેડલાઈન્સ બનાવનાર રિયા સેન 41 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 24 જાન્યુઆરી, 1981ના રોજ કોલકાતામાં જન્મેલી રિયાએ માત્ર 16 વર્ષની ઉંમરે આ મ્યુઝિક આલ્બમમાં કામ કરીને ધૂમ મચાવી દીધી હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે બોલિવૂડમાં સફળતા મેળવી શકી નહીં. લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલી રિયાને વિવાદો સાથે જૂનો સંબંધ છે. તમને જણાવી દઈએ કે 16 ઓગસ્ટ, 2017ના રોજ તેણે પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે એક ખાનગી સમારોહમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

ત્યારબાદ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે રિયા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, તેથી ઉતાવળમાં લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, બાદમાં રિયાએ આવા સમાચારોને માત્ર અફવા ગણાવી હતી.રિયા સેને 1991માં બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયા દેવ વર્મા અને મુનમુન સેનની પુત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયા ત્રિપુરાના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રિયાને પ્રથમ ઓળખ ફાલ્ગુની પાઠકના ગીતથી મળી હતી. સ્ટાર કિડ હોવા છતાં પણ રિયા પોતાને સ્થાપિત કરી શકી નથી. રિયા સેન આ બોલિવૂડ અભિનેત્રીઓમાંની એક છે, જેમની કારકિર્દી વિવાદોના તમાશાથી ગ્રહણ થઈ ગઈ હતી કે આ ગ્રહણ ક્યારેય સમાપ્ત થયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

હિન્દી અને બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મુનમુન સેનની પુત્રી અભિનેત્રી રિયા સેન 41 વર્ષની થઇ ગઇ છે.  રિયાએ વર્ષ 1991માં બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.  તે અભિનેત્રી રાયમા સેનની નાની બહેન છે. રિયાના પિતા ભરત દેવ વર્મા કૂચ બિહારની રાણી ઇલા દેવીના પુત્ર છે. રિયા હંમેશા તેની ફિલ્મોમાં બોલ્ડ અને હોટ સીન્સ માટે ચર્ચામાં રહે છે. હવે રિયા સંપૂર્ણપણે બંગાળી ફિલ્મો તરફ વળી ગઈ છે. રિયા હંમેશા તેના અફેરને લઈને ચર્ચામાં રહેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

તેના બોયફ્રેન્ડમાં અક્ષય ખન્નાથી લઈને લેખક સલમાન રશ્દી સુધીના નામ સામેલ છે. જ્યારે રશ્દીની ઉંમર રિયા કરતા બમણી હતી. બંનેએ આ વાત ક્યારેય સ્વીકારી ન હતી, પરંતુ થોડો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા. 2011માં રિયા સ્ટેડિયમમાં ઘણી વખત શ્રીસંતને ચીયર કરતી જોવા મળી હતી. રિયાના જીવનનો સૌથી મોટો વિવાદ અભિનેતા અશ્મિત પટેલ સાથેનો તેનો MMS વીડિયો હતો, જે લીક થઇ ગયો હતો. આ વીડિયોમાં તેઓ એકબીજા સાથે ઈન્ટિમેટ થતા અને કિસ કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

વર્ષ 2005માં રિયા અને અશ્મિત રિલેશનશિપમાં હતા. તે દરમિયાન રિયાની એક ફિલ્મ રિલીઝ થવાની હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે પબ્લિસિટી ખાતર રિયાએ પોતે જ આ વીડિયો લીક કરાવ્યો હતો. પરંતુ બંનેએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયા સેન બોલિવૂડની એક એવી અભિનેત્રી હતી, જેના વિશે એવું કહેવાય છે કે તે ભવિષ્યમાં ઘણું નામ કમાશે. તે દેખાવમાં જેટલી સુંદર હતી તેટલી જ તે એક્ટિંગમાં પણ એટલી જ જોરદાર હતી. પરંતુ એક એમએમએસએ તેની ફિલ્મી કારકિર્દીને ગ્રહણ કર્યું. આજે એટલે કે 24 જાન્યુઆરીએ રિયા સેનનો જન્મદિવસ છે અને આજે તે 41 વર્ષની થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયા સેન પર રાગિની એમએમએસ રિટર્ન્સનાં સેટ પર તેના કો-સ્ટારના કપડાં ઉતારવાનો આરોપ હતો. અભિનેતા નિશાંત મલકાણીએ રિયા સેન પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે રિયા સેન સાથે ઈન્ટિમેટ સીન સૂટ કરી રહ્યો હતો ત્યારે રિયાએ કેમેરા સામે નીચેનું ખેંચીને કહ્યું હતું કે મહિલાઓ આમ કરવાથી તેને પસંદ કરશે. વર્ષ 2016માં રિયા સેન એક પાર્ટીમાં ખૂબ જ વાઇલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આમાં તે એક છોકરીને કિસ કરતી જોવા મળી હતી. આ સાથે તે અન્ય છોકરાઓ સાથે ગંદી  રીતે ફોટો પણ પડાવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયાએ ફિલ્મ ‘સ્ટાઈલ’ (2001)થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શર્મન જોશી અને સાહિલ ખાન હતા. આ પછી તે ‘દિલ વિલ પ્યાર વ્યાર’ (2002), ‘ઝંકાર બીટ્સ’ (2003), ‘કયામત’ (2003), ‘શાદી નંબર-1’ (2005) જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. રિયા સેને અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’માં પણ કામ કર્યું છે. આ સિવાય તે પોઈઝન અને મિસમેચ 2 જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.

Live 247 Media

disabled