41ની ઉંમરમાં આ અભિનેત્રીએ પાર કરી બોલ્ડનેસની હદ, સોફા પર બેસીને આપ્યા એવા પોઝ કે જોઈને મદહોશ થઇ ગયા લોકો - Chel Chabilo Gujrati

41ની ઉંમરમાં આ અભિનેત્રીએ પાર કરી બોલ્ડનેસની હદ, સોફા પર બેસીને આપ્યા એવા પોઝ કે જોઈને મદહોશ થઇ ગયા લોકો

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જે એક સમયે પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની અદાઓ અને સુંદરતાને લીધે ખુબ જ ફેમસ બની હતી ,પણ અચાનક જ ઈન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હતી. તેમાંની જ એક અભિનેત્રી છે રિયા સેન. રિયા સેને ફિલ્મ સ્ટાઇલ દ્વારા બોલીવડુમા એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં રિયાની ફિટનેસ અને તેની સુંરતાની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. રિયા સેન એક જમાનાની ફેમસ અભિનેત્રી મુનમુન સેનની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયા સેન ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસને લીધે ચર્ચામાં બનેલી રહે છે. 41 વર્ષની રિયા આ ઉંમરે પણ ખુબ ફિટ છે અને યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. રિયા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની લાજવાબ તસવીરો શેર કરતી રહે છે.લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં તેની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે અને  તે પોતાની અદાઓથી લોકોનું મનોરંજન કરતી રહે છે.તાજેતરમાં જ રિયાએ પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે જેમાં તેની અદાઓ જોઈને ચાહકો બેભાન થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

સામે આવેલી તસવીરમાં રિયા પોતાની અદાઓનો જલવો વિખેરતી જોવા મળી છે. રિયાએ સોફા પર સુતા સુતા ખુબ જ હોટ પોઝ આપ્યા છે.તસ્વીરમાં રિયાએ વ્હાઇટ ડ્રેસ પહેરી રાખ્યો છે, હળવો મેકઅપ અને ખુલ્લા વાળમાં રિયા ખુબ જ સુંદર લાગી રહી છે. ખાસ કરીને તેની નશીલી આંખો ચાહકોને ડુબાડી રહી છે. તસ્વીર શેર કરીને રિયાએ સુંદર કૈપ્શન પણ આપ્યું હતું. રિયાનું આ ફોટોશૂટ ચાહકોએ ખુબ પસંદ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

તેના પહેલા પણ રિયાએ પોતાની સુંદર તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેણે વ્હાઇટ બ્રા લેટ અને શોર્ટ્સ પહેરી રાખ્યું હતું.પોતના લુકને કમ્પ્લીટ કરવા માટે રિયાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળને કર્લ બનાવીને ખુલ્લા રાખ્યા હતા. તસવીરમાં રિયા સોફા પર બેસીને હુસ્નનો જલવો વિખેરતી દેખાઈ રહી છે. તેની અદાઓ કોઈને પણ મદહોશ કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

રિયા હંમેશા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અવતારમાં જોવા મળે છે. દરેક રોજ તેની નવી નવી તસવીરો સામે આવી  જ જાય છે.રિયાની પહેલી ફિલ્મ સ્ટાઇલ વર્ષ 2001માં રિલીઝ થઇ હતી, જેના પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી પણ તેને કઈ ખાસ સફળતા મળી ન હતી, જેના પછી તેને હંમેશાને માટે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો. છતાં પણ રિયા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને પોતાની અપડેટ્સ આપતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv)

Uma Thakor

disabled