ઉફ્ફ્ફ્ફ્ફ ચુલબુલી પંડિત અભિનેત્રીને ટેટુ દેખાડવું પડ્યું ભારે, ના દેખાવાનું દેખાઈ ગયું
ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને બિગ બોસની કન્ટેસ્ટન્ટ રિદ્ધિમાં પંડિત પોતાના અભિનયની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર અને ચુલબુલી અદાઓને લીધે લોકોને પ્રભાવિત કરતી રહે છે.રિદ્ધિમાએ ખતરો કે ખિલાડી સીઝન-9માં પણ એકથી એક સ્ટન્ટ કરીને દરેકને ચોંકાવી દીધા હતા. રિદ્ધિમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે.ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.
View this post on Instagram
રિદ્ધિમાં અવાર નવાર વેકેશન પર પણ જાય છે અને તસવીરો શેર કરતી રહે છે. ઘણીવાર તો બિકી પહેરીને પાણીમાં મસ્તી કરતી પણ જોવા મળે છે. બિગ બોસ ઓટિટિમાં રિદ્ધિમાં અને કરન નાથની જોડી ચાહકોએ ખુબ પસંદ કરી હતી. જો કે રિદ્ધિમાં અમુક જ એપિસોડ પછી બેઘર થઇ ગઈ હતી.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી રિદ્ધિમાંએ પોતાની શાનદાર તસવીર ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.આ તસવીરમાં રિદ્ધિમાંએ પિન્ક કલરનો વનપીસ શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે.આ લુક સાથે રિદ્ધિમાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. હળવો મેકઅપ અને આઈશેડોમાં રિદ્ધિમાં ગુલાબી પરી જેવી લાગી રહી હતી. તસવીરમાં રિદ્ધમાં પોતાના પગ પર બનેલું ટૈટૂ ફ્લોન્ટ કરી રહી છે.
View this post on Instagram
તસવીર શેર કરીને રિદ્ધિમાએ લખ્યું કે,”નોક નોક, કોણ છે ત્યાં? હું તને રોકવાની હિંમત કરું છું”.સોશિયલ મીડિયા પર રિદ્ધિમાંનો આ અંદાજ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે ઘણા યુઝર્સને રિદ્ધિમાનો આ અંદાજ પસંદ આવ્યો ન હતો અને તેને ટ્રોલ કરી હતી. કેમ કે જ્યારે તે ટૈટૂ ફ્લોન્ટ કરી રહી હતી ત્યારે તેના થાઈસ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જેને લીધે ચાહકોએ તેનો ખુબ મજાક બનાવ્યો હતો અને ટ્રોલ કરી હતી.