મેટ્રો વાળી બિકિની ગર્લે ફરી એકવાર મચાવ્યો તહેલકો, ગંગુબાઇ કાઠિયાવાડીના 'મેરી જાન' ગીત પર બતાવી એવી અદાઓ કે...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

મેટ્રો વાળી બિકિની ગર્લે ફરી એકવાર મચાવ્યો તહેલકો, ગંગુબાઇ કાઠિયાવાડીના ‘મેરી જાન’ ગીત પર બતાવી એવી અદાઓ કે…જુઓ વીડિયો

વાયરલ મેટ્રો ગર્લે નવા વીડિયોમાં વરસાવ્યો કહેર, ગીત પર એવી લચકાવી કમર કે નેટિજન્સે કહ્યુ આવું…

થોડા દિવસો પહેલા એક છોકરી ખૂબ જ બોલ્ડ કપડા પહેરીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી કેમેરામાં કેદ થઇ હતી અને તેના વીડિયો-તસવીરોએ તો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. તેની આસપાસના લોકો તેને બિકી જેવા આઉટફિટમાં જોઈને દંગ રહી ગયા હતા. ત્યારે આ બાબતે દિલ્હી મેટ્રો (DMRC)એ પણ લોકોને કાયદા અને નિયમોની યાદ અપાવી.

 

View this post on Instagram

 

A post shared by Rhythm Chanana (@prettypastry1122)

દિલ્હી મેટ્રોની વાયરલ ગર્લની ઓળખ રિધમ ચન્ના તરીકે થઇ હતી અને તે એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર છે. રિધમ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કરે છે, ત્યારે હાલમાં જ તેણે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ‘મેરી જાન’ ગીત પર કમર લચકાવતી એક રીલ શેર કરી. રિધમે ના માત્ર તેના ડાન્સથી પણ તેની અભિવ્યક્તિથી પણ લોકોના દિલ જીતી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Rhythm Chanana (@prettypastry1122)

હંમેશની જેમ આ પણ તે બિકી સ્ટાઇલ ટોપ અને નાનકડું સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કર્યા બાદ 26,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. નેટીઝન્સ રિધમના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા હતા અને ઘણા વખાણ સાથે કમેન્ટ બોક્સ ભરી દીધી. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, વાહ શું ડાન્સ છે, તમે તો રોકસ્ટાર છો.

 

View this post on Instagram

 

A post shared by Rhythm Chanana (@prettypastry1122)

અન્ય એક યુઝરે લખ્યું, “તમે પારા કરતા પણ વધુ ગરમ દેખાઈ રહ્યા છો.” એક અન્યએ કહ્યું, “તે ખૂબ પ્રભાવશાળી છે!” એક બીજા યૂઝરે કોમેન્ટ કરી “અહીંથી, હું તેના માટે હૂટિંગ કરી રહ્યો છું. તમારામાં એટલી હિંમત છે કે તમે જાતે જ આવા બોલ્ડ નિર્ણયો લઈ શકો.”

 

View this post on Instagram

 

A post shared by Rhythm Chanana (@prettypastry1122)

Live 247 Media

disabled