લગ્ન બાદનો સુહાગરાતનો કપલનો વીડિયો થયો વાયરલ, જોયા પછી લોકો વચ્ચે મચી ગયો હડકંપ - Chel Chabilo Gujrati

લગ્ન બાદનો સુહાગરાતનો કપલનો વીડિયો થયો વાયરલ, જોયા પછી લોકો વચ્ચે મચી ગયો હડકંપ

લગ્નની પહેલી રાતે શું થયુ ? દુલ્હને શેર કરી દીધો બેડરૂમનો પૂરો વીડિયો, જોઇ લોકો હેરાન

લગ્ન જીવનની સૌથી ખૂબસુરત મોમેન્ટ હોય છે, જેને બધા જ યાદગાર બનાવવા માગતો હોય છે.લગ્ન પહેલા અને પછી અલગ અલગ રસ્મો અને સમારોહના ફોટોશૂટ અને વિડિયોગ્રાફી એકદમ સામાન્ય છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયાના આ યુગમાં નવપરિણીત કપલને તેમના લગ્નના વિવિધ પ્રસંગોમાંથી વિશેષ પળો શેર કરવાનું રોમાંચક અને આકર્ષક લાગે છે.

હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ન્યુલી વેડ કપલ તેમના બેડરૂમમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સાથે ટેક્સટ લખવામાં આવ્યા છે કે ‘પહેલી રાતે શું થાય છે ?’ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન તેના બ્રાઈડલ લુકમાં બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. દુલ્હન લાલ લહેંગા અને અન્ય એસેસરીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ દરમિયાન તેનો પતિ પાછળ બેઠો છે અને તેના માથા પરથી પીન્સ નીકાળતો જોઇ શકાય છે. મોટી સ્માઇલ સાથે દુલ્હન અરીસામાં જોઇ તેના મોબાઇલથી આ ક્ષણને કેદ કરી રહી છે. દુલ્હને માત્ર થોડી સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો, પરંતુ લોકોને આ વીડિયો ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર weddingworldpage દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો પર લાખો લાઇક્સ અને વ્યુઝ પણ આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Wedding World (@weddingworldpage)

યુઝર્સ વીડિયોમાં દુલ્હનની સ્માઇલના દિવાના થઈ ગયા છે. જો કે, આ દરમિયાન, કેટલાક લોકો ફની કમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યુ- “કિતને જુએ વાલી લડકી મિલી હૈ ભાઈ કો.” બીજા એક યુઝરે લખ્યું, “લાગે છે કે રોમાંસ પછી થશે, પતિને હેર પિન હટાવતા હટાવતા જ સવાર થઈ જશે.” એક અન્ય યુઝરે લખ્યું, “ભાઈ, સિંગલ રહો પણ રીલ બનાવતી છોકરી સાથે ક્યારેય લગ્ન ન કરો.”

Live 247 Media

disabled