બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ બ્લેક ટ્રાન્સપરેન્ટ ડ્રેસ પહેર્યો તો અંદરનું બહાર દેખાઈ ગયું, સુશાંતના ફેન્સ થયા ગુસ્સાથી લાલઘૂમ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી રિયા ચક્રવર્તીને ખુબ ટ્રોલ થવું પડ્યું હતું જેના લીધે રિયા સોશિયલ મીડિયાથી દૂર થઇ ગઈ હતી પરંતુ હવે રિયા ચક્રવર્તી ધીરે ધીરે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ રહી છે. થોડા સમય પહેલા જ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તેની એક ગ્લેમરસ તસવીર શેર કરી હતી જે હવે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. આ તસવીરને જોયા પછી ચાહકો રિયાના વખાણ કરી રહ્યા છે.

રિયા ચક્રવર્તીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં રિયાએ બ્લેક કલરનું જાળીદાર ટોપ અને બ્લેક પેન્ટ પહેરેલું છે જેમાં તે ખુબ જ સ્ટનિંગ લાગી રહી છે. આ દરમ્યાન રિયાએ તેના વાળને ખુલ્લા રાખીને લુકને કમ્પ્લીટ કર્યો હતો અને કેમેરાની સામે જોઈને પોઝ આપી રહી હતી. તસવીરમાં રિયા ચક્રવર્તીનો તેવો જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો જેવો પહેલા જોવા મળતો હતો.

આ તસવીરની સાથે રિયા ચક્રવર્તીએ કેપ્શનમાં લખ્યું હતું કે,’કોઈને તો એ સમજવું જોઈએ કે બહાદુરીનો મતલબ એ નથી કે ડર ના હોય, પરંતુ ડર હોવા છતાં પણ આગળ વધવાની તાકાત હોય.’ કેપ્શન સાથે રિયાએ #newriya પણ લખ્યું હતું જેનાથી ખબર પડે છે કે રિયા તેના જુના અંદાજમાં પાછી આવી ગઈ છે. રિયા ચક્રવર્તીની આ તસવીરને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. થોડાક કલાકોમાં જ પોસ્ટ પર હજારો લાઇક્સ આવી ગઈ હતી અને હજી પણ લાઇક્સ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

એટલું જ નહિ ચાહકો રિયાના આ અંદાજ વખાણ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ રિયાને સુંદર કહ્યું છે તો કેલટાલ લોકો લખ્યું હતું કે તમે બહુ સુંદર દેખાઈ રહ્યા છો. રિયા ચક્રવર્તીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જન્મ દિવસ પર એક વીડિયો શેર કર્યો હતો જે ખાલી સેંકડોમાં જ હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

આ વીડિયોમાં સુશાંત અને રિયા મજેદાર અંદાજમાં કેમેરાની સામે પોઝ આપી રહ્યા હતા. તેમનો એ વીડિયો જીમનો હતો. ચાહકોએ રિયાના તે વીડિયોને પણ ખુબ પસંદ કર્યો હતો.રિયા ચક્રવર્તીએ તમિલ ફિલ્મ ‘તુનીગા-તુનીગા’થી અભિનયના કારકિર્દીની શરૂઆત કરી હતી. રિયાની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’છે. છેલ્લે રિયા ચક્રવર્તી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ચેહરે’માં નજર આવી હતી.

After post

disabled