"ચરમસુખ ચોલ હાઉસ"ની આ અભિનેત્રી રિયલ લાઇફમાં પણ છે ખૂબ જ હોટ, તસવીરો જોઇ થઇ જશો પાણી-પાણી - Chel Chabilo Gujrati

“ચરમસુખ ચોલ હાઉસ”ની આ અભિનેત્રી રિયલ લાઇફમાં પણ છે ખૂબ જ હોટ, તસવીરો જોઇ થઇ જશો પાણી-પાણી

રેણુ ભાભી તો સની લિયોનીને પણ શરમાવી દે એવી છે, ફિગર જોતા જ પાણી-પાણી થશો

OTT પર પોતાની સુંદરતાનો જાદુ ફેલાવનાર અભિનેત્રી સ્નેહા પોલને હવે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રી સ્નેહા પોલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આજે અમે તમને સ્નેહા પોલની કેટલીક એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં તેનો લુક ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે. સ્નેહા પોલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આ સાથે જ તેને ઈન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક વેબ સીરિઝ ધ સિટી એન્ડ અ ગર્લથી મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sneha Paul (@itssnehapaul)

આ સિરીઝ પછી હવે સ્નેહા પૉલ ચર્મસુખ ચોલ હાઉસ 2માં જોવા મળી છે. આ વેબ સિરીઝમાં દર્શકોને સ્નેહા પોલની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી છે. સ્નેહા પોલ રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે, જેનો પુરાવો તેની તસવીરો છે, તમને જણાવી દઈએ કે સ્નેહા પોલ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની સુંદરતાના દરેક લોકો કવિન થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sneha Paul (@itssnehapaul)

સ્નેહા સોશિયલ મીડિયા પર પણ પોતાની હોટ તસવીરોથી આગ લગાવતી રહે છે. સ્નેહા પોલે પોતાની હોટ સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવ્યો છે. તેણે અત્યાર સુધી પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. તેણે હાલમાં જ કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ફોટામાં જોઈ શકાય છે કે સ્નેહા પોલ પિંક કલરની મોનોકિની પહેરીને પૂલમાં મસ્તી કરી રહી છે. તેણે પૂલ કિનારે એક પછી એક હોટ પોઝ આપીને તસવીરો ક્લિક કરી છે, જેના કારણે ઈન્ટરનેટનું તાપમાન વધી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Sneha Paul (@itssnehapaul)

તેની આ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા અભિનેત્રી સ્નેહાએ કેપ્શનમાં લખ્યું, રવિવાર પૂલમાં વિતાવવા માટે બનાવવામાં આવ્યો છે. સ્નેહાની આ પોસ્ટ પર યુઝર્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે અને તમે તેને વધુ ન વધારશો. બીજાએ લખ્યું, ખૂબ જ હોટમ. કોઈએ લખ્યુ, વાહ મેમ તમે આગ છો. ત્યાં, કેટલાક લોકોએ સ્નેહાના ફિગરના ખૂબ વખાણ કર્યા છે, તો કેટલાક લોકોને તેની ક્યૂટ સ્માઇલ પસંદ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sneha Paul (@itssnehapaul)

યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે. જાણીતું છે કે સ્નેહા પોલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે, જેની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુરતાથી રાહ જુએ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોટ અને બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. તમને જણાવી દઈએ કે, સ્નેહા પોલે ‘ચરમસુખ: ચોલ હાઉસ’માં જોરદાર ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ સિવાય તેણે ‘લાલ લિહાફ’ વેબ સિરીઝમાં પણ પોતાની સુંદરતા દેખાડી છે.

Live 247 Media

disabled