ફક્ત સફેદ રંગનો શર્ટ પહેરીને આ અભિનેત્રીએ ઓન કરી દીધો કેમેરો, બેડરૂમની તસવીર વાયરલ - Chel Chabilo Gujrati

ફક્ત સફેદ રંગનો શર્ટ પહેરીને આ અભિનેત્રીએ ઓન કરી દીધો કેમેરો, બેડરૂમની તસવીર વાયરલ

ટીવી જગતની જાણીતી અભિનેત્રી રિમ શેખ પોતાના અભિનયની સાથે સાથે પોતાના ગ્લેમર લુકને લીધે પણ જાણીતી છે. રિમ શેખ યે રિશ્તા ક્યાં કેહલતા હૈ માં જોવા મળી હતી, આ શોમાં તેણે શાનદાર અભિનય કર્યો હતો. આ શો દ્વારા રિમ ઘરે ઘરે જાણીતી બની ગઈ હતી. શોમાં રિમ જેટલી સંસ્કારી અને સિમ્પલ દેખાય છે એટલી જ અસલ જીવનમાં બોલ્ડ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8)

રિમ સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને ચાહકો માટે પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી રિમની કાતિલાના તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. રિમ માત્ર શર્ટ પહેરીને કેમેરો ઓન કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Vipul Jadhav (@jvfilms_)

સામે આવેલી તસવીરમાં રીમે માત્ર સફેદ શર્ટ પેહર્યો છે અને બેડ પર સુતેલી દેખાઈ રહી છે.રીમે પોતાની શર્ટને એકબાજુંના શોલ્ડરથી નીચે સરકાવીને રાખ્યો છે.તસવીર પરથી લાગી રહ્યું છે કે રીમે શર્ટની અંદર કંઈ જ નથી પહેર્યું. આ સિવાય રીમે લાલ રંગની લિપસ્ટિક, મેકઅપ અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8)

સૂરજના તડકામાં રિમની આંખો અંજાઈ રહી છે. રીમની આ તસવીર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ફાયર અને આગ ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. અમુક દિવસો પહેલા પણ રીમે પારદર્શીય ડ્રેસ પહેરીને તસવીર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરને જોતા ચાહકોએ રીમની તુલના બૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે કરી હતી.

Uma Thakor

disabled