15 વર્ષથી બોલિવૂડમાં ચપ્પલ ઘસી રહી હતી અભિનેત્રી, સસરા ઉપર ચડીને ઘપાઘપ કરીને સીન આપતા જ રાતોરાત ફેમસ થઇ ગઈ- વેબ સિરીઝમાં આવા સીન આપેલા હતા - Chel Chabilo Gujrati

15 વર્ષથી બોલિવૂડમાં ચપ્પલ ઘસી રહી હતી અભિનેત્રી, સસરા ઉપર ચડીને ઘપાઘપ કરીને સીન આપતા જ રાતોરાત ફેમસ થઇ ગઈ- વેબ સિરીઝમાં આવા સીન આપેલા હતા

બધી શરમ ભાન ભૂલીને પરિણીતા સસરા સાથે રૂમની સ્ટોપર મારીને ઉપર ચડીને શોટ મારવા લાગી, શોમાં આવા ગંદા સીન જોઈને લોકોની મગજ છટક્યો

રસિકા દુગ્ગલ આજે ઓટીટી દુનિયાનું મોટું નામ છે. મિર્ઝાપુર અને આઉટ ઓફ લવ જેવી વેબ સિરીઝમાં રસિકા દુગ્ગલને તે ઓળખાણ મળી જે છેલ્લા 15 વર્ષોથી મળી હતી નહિ. રસિકા દુગ્ગલ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 15 વર્ષથી સંઘર્ષ કરી રહી છે અને આ 15 વર્ષોમાં તેના માટે કામની કોઈ કમી હતી નહિ પરંતુ તેના કામને ઓળખાણ અપાવી મિર્ઝાપુરે જેમાં બીના ત્રિપાઠીનું કિરદાર નિભાવીને તહેલકો મચાવી દીધો હતો. ઓટીટીના આવવાથી ઘણા બધા સારા કલાકારોને ના ખાલી સારા પ્રોજેક્ટ્સ મળ્યા પરંતુ તેમની ખુબ ચર્ચા પણ થઇ હતી.

રસિકા દુગ્ગલનો જન્મ ઝારખંડમાં થયો હતો પરંતુ અભીનેત્રીએ હાયર સ્ટડી માટે દિલ્હી ગઈ હતી. દિલ્હીમાં રહેતા અભિનેત્રીએ અભિનયમાં ડિપ્લોમા કોર્સ કર્યો હતો. આ વર્ષ 2004ની વાત છે. અભિનયમાં ડિપ્લોમા લીધા બાદ રસિકાએ મુંબઈ જવાનું નક્કી કર્યું અને તે સપનાના શહેરમાં પહોંચી ગઈ હતી.

વર્ષ 2007માં તેની કારકિર્દીની શરૂઆત થઇ હતી. તે જ વર્ષે અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મ મળી હતી જેનું નામ હતું અનવર. આ ફિલ્મમાં અભિનેત્રીનું નાનું પાત્ર હતું. આ ફિલ્મ બાદ અભિનેત્રી બીજી ઘણી બધી ફિલ્મોમાં નજર તો આવી હતી પરંતુ ખાલી નાના અભિનયમાં. ખાસ વાત એ હતી કે જે વખતે રસિકા ફિલ્મો કરી રહી હતી ત્યારે તે નાના પડદા પર પર નજર આવતી હતી. પરંતુ અભિનેત્રીને ઓળખ મળી નહિ જેની તે હકદાર હતી.

રસિકા દુગ્ગલની જિંદગીમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો વર્ષ 2018 જયારે ઓટીટી પર મિર્ઝાપુર વેબ સિરીઝની સીઝન 1 રિલીઝ થઇ. આ એક ક્રાઇમ ડ્રામા સિરીઝ હતી જેણે લોકોએ ખુબ પસંદ કરી હતી. આ એ સમય હતો જયારે લોકો ઓટીટી કન્ટેન્ટથી ખાસ પ્રભાવિત થઇ રહ્યા હતા.

આ વેબ સિરીઝમાં રસિકા દુગ્ગલનું પાત્ર બીના ત્રિપાઠીનું હતું અને તેમણે તેમના કિરદારથી એવી છાપ છોડી કે લોકો તેને સ્કીન પર એવી રીતે જોઈને હેરાન રહી ગયા હતા. તેમના દમદાર અભિનયથી બીના ત્રિપાઠીનો આઇકોનિક કિરદાર બનાવી દીધો હતો. મિર્ઝાપુર પછી રસિકા દુગ્ગલને મેકર્સે સિરિયસલી લેવાનું શરુ કરી દીધું અને અભિનેત્રીને લીડ રોલની ઓફર આવવા લાગી.

મિર્ઝાપુર પછી રસિકા ‘આઉટ ઓફ લવ’ સિરીઝમાં લીડ રોલમાં દેખાઈ હતી અને તેમાં અભિનેત્રીએ ચાહકોના દિલ ફરી એક વાર ચોરાવી દીધા હતા. ત્યારથી અત્યાર સુધી રસિકા આગળ જ વધી રહી છે અને સફળતાનાં શિખર પર છે. રસિકા દુગ્ગલને બીજા ઘણા મોટા પ્રોજેક્ટ્સ મળ્યા હતા. અભિનેત્રી ‘મેડ ઈન હેવન, દિલ્હી ક્રાઇમ,’અ સુટેબલ બોય’, અને ઓકે કમ્યુટર જેવી વેબ સિરીઝમાં પણ નજર આવી ચુકી છે. તેમાંથી ‘દિલ્હી ક્રાઇમ’માં તો તેના અભિનયની ખુબ ચર્ચા થઇ હતી.

રસિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ચાહકો માટે અલગ-અલગ પોઝ આપતી તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી તેની ફિલ્મોમાં જેટલી બોલ્ડ દેખાય છે તેટલી જ તે તેની રિયલ લાઈફમાં પણ બોલ્ડ છે. જેમાં ચાહકોનો અદ્ભુત પ્રેમ મળે છે. દરેક વ્યક્તિ તેના માટે પાગલ છે.

રસિકા દુગ્ગલ બોલીવુડ એ અભિનેત્રીઓમાંની એક છે જે OTT પર પોતાની છાપ બનાવી રહી છે. રસિકાએ માત્ર OTT પર જ નહીં પરંતુ મોટા પડદા પર પણ પોતાના કામથી પોતાની ખ્યાતિ ફેલાવી છે. તેની પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે. તેના આગામી પ્રોજેક્ટ ‘દિલ્હી ક્રાઈમ સિઝન 3’ અને ‘લોર્ડ કર્ઝન કી હવેલી’ છે.

Live 247 Media

disabled