કાલીન ભૈયાની પત્નીએ શોમાં સસરાની ઉપર ચડીને ઘપાઘપ કર્યું , એકથી એક ચડિયાતા બીજે પણ સીન આપ્યા છે જોઈ લો - Chel Chabilo Gujrati

કાલીન ભૈયાની પત્નીએ શોમાં સસરાની ઉપર ચડીને ઘપાઘપ કર્યું , એકથી એક ચડિયાતા બીજે પણ સીન આપ્યા છે જોઈ લો

ઓટિટિ પ્લેટફોર્મે એન્ટરટેનમેન્ટ જગતને ઘણા સિતારાઓ આપ્યા છે, જેઓ પોતાના અભિનયના દમ પર હંમેશા ચાહકો વચ્ચે લોકપ્રિય બનેલા રહે છે. આ લિસ્ટમાં ઘણી વેબ સિરીઝમાં જોવા મળી ચુકેલી અભિનેત્રિ રસિકા દુગ્ગલનું નામ પણ શામિલ છે. 17 જાન્યુઆરી 1985ના રોજ જમશેદપુરમાં જન્મેલી રસિકા 37  વર્ષની થઇ ચુકી છે. જો કે આ ઉંમરે પણ તેની સુંદરતા અન્ય અભિનેત્રીઓને માત આપે છે.

રસિકાએ વેબ સિરીઝ મિર્જાપુરમાં કાલીન ભૈય્યાની પત્ની બીના ત્રિપાઠીનો કિરદાર નિભાવ્યો હતો, જેના પછી તે કે ખુબ ફેમસ બની ગઈ હતી.આ વેબ સિરીઝમાં રસિકાએ એવા એવા સીન્સ આપ્યા હતા કે તે રાતોરાત ફેમસ બની ગઈ હતી.  જો કે રસિકા અન્ય પણ વેબ સિરીઝમાં પોતાનો જલવો દેખાડી ચુકી છે અને ઇન્ટીમેન્ટ સીન્સ આપી ચુકી છે.

રસિકાએ વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ અનવર દ્વારા અભિનયની શરૂઆત કરી હતી જેના પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. રસિકાએ સ્મોકિંગ, હાઇજેક, ઔરંગઝેબ, બોમ્બે ટોકીજ, લૂંટકેસ, કિસ્સા, વન્સ અગેન, મંટો જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ મંટોમાં રસિકાના કિરદાર અને તેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે તેને અસલી ઓળખ અને લોકપ્રિયતા વેબ સિરીઝ મિર્જાપૂર દ્વારા મળી હતી.

રસિકાએ વર્ષ 2010માં મુકુલ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. મુકુલ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે અને બંને એકસાથે ઘણી વેબ સિરીઝમાં જોવા મળી ચુક્યા છે.આ વચ્ચે રસિકાએ ઓટિટિ પ્લેટફોર્મમાં એન્ટ્રી લીધી અને તે ટીવીએફની સિરીઝ Humorously Yours માં જોવા મળી હતી.

રસિકાએ વેબ સિરીઝ દિલ્લી ક્રાઇમ, આઉટ ઓફ લવ, મેડ ઈન હેવન, જેવા હિટ પ્રોજેક્ટમાં પણ કામ કર્યું છે.દિલ્લી ક્રાઇમમાં રસિકા આઇપીએસ  હતી અને આઉટ ઓફ લવમાં ડોકટરના કિરદામાં જોવા મળી હતી. રસિકાએ મિર્જાપુરમાં ઇન્ટીમેન્ટ સીન્સ આપીને આગ લગાવી દીધી હતી.ચાહકો તેની અદાઓ અને કાતિલાના ફિગર પર ઘાયલ થઇ ગયા હતા.

જણાવી દઈએ કે સિરીઝમાં હોટ દેખાતી રસિકા અસલ જીવનમાં એકદમ સ્ટાઈલિશ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે. રસિકા અવાર નવાર પોતાની તસવીરો ઇન્સ્ટા પર શેર કરતી રહે છે. રસિકાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર નવાર પતિ અને પરિવાર સાથે વેકેશન પર જતી હરે છે અને તસવીર પણ શેર કરે છે.

રસિકા દુગ્ગલે આમ તો અત્યારસુધીમાં નો સ્મોકિંગ, હાઈજેક, ઔરંગઝેબ, બોમ્બે ટોકીઝ, કિસ્સા, વન્સ અગેન, લવ સ્ટોરી, હામિદ અને મંટો સહિતની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ લોકો તેને ‘મિર્ઝાપુર’ની ‘બીના ત્રિપાઠી’ તરીકે વધારે ઓળખે છે. ‘મિર્ઝાપુર’માં રસિકા દુગ્ગલે ભરપૂર બોલ્ડ સીન આપ્યા હતા. સીરિઝમાં તેની એક્ટિંગના વખાણ પણ ખૂબ થયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, રસિકા દુગ્ગલે પોતાના કરિયરમાં બોલિવુડની ફિલ્મોની સાથે-સાથે ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. વર્ષ 2010માં એક્ટ્રેસ ટીવી શો ‘પાઉડર’માં પણ જોવા મળી ચૂકી છે. આ સાથે તેણે પૌરાણિક સીરિઝ ‘ઉપનિશદ ગંગા’માં પણ કામ કર્યું હતું.

Uma Thakor

disabled