પુષ્પાની શ્રીવલ્લીએ પહેર્યો એટલો ટૂંકો ડ્રેસ કે, બેસતી વખતે આવી આફત તો કપડાથી ઢાંક્યું શરીર, ન દેખાવાનું ચોખ્ખું દેખાડ્યું
સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને નેશનલ ક્રશ તરીકે જાણવામાં આવતી સુંદર અદાકારા રશ્મિકા મંદાના હાલના દિવસોમાં પોતાની આવનારી બૉલીવુડ ફિલ્મ એનિમલને લીધે ચર્ચામાં બનેલી છે. રશ્મિકા ફિલ્મ પુષ્પા દ્વારા ખુબ ફેમસ બની છે અને દરેક રોજ તેની નવી નવી ખબરો સામે આવતી રહે છે.તાજેતરમા જ રશ્મિકા મુંબઈમાં આયોજિત ઈન્ડિયાઝ બેસ્ટ સ્ટાઈલિશ કપલ એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી.
View this post on Instagram
આ સમારોહમાં રશ્મિકા રેડ ડ્રેસ પહેરીને પહોંચી હતી જે આગળથી એકદમ શોર્ટ અને પાછળથી લોન્ગ હતો જે ગાઉન જેવો લુક આપતો હતો. આ આઉટફિટ સાથે રશ્મીકાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને હાઈ હિલ્સ પણ પહેર્યા હતા.આ આઉટફિટ સાથે રશ્મિકાએ ઈયરરિંગ પહેર્યા હતા અને વાળમાં બન બનાવી રાખ્યું હતું.
View this post on Instagram
આ આઉટફિટમાં રશ્મિકા ખુબ જ હોટ લાગી રહી હતી પણ તે આ ડ્રેસમાં થોડી અસહજ લાગી રહી હતી અને તે વારંવાર પોતાના ડ્રેસને સંભળાતી જોવા મળી હતી.અને સમારોહમાં રશ્મિકા ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા પણ બચી હતી. જ્યારે રશ્મિકા બેન્ચ પર બેસીને ફોટોશૂટ કરાવી રહી હતી ત્યારે તેણે પોતાના ડ્રેસના પાછળના ભાગ વડે સાથળનો ભાગ ઢાંક્યો હતો.
View this post on Instagram
રશ્મીકાનો આ વિડીયો પણ ખુબ વાયલર થઇ રહ્યો છે. રશ્મીકાને આ ડ્રેસમાં ચાલવામાં પણ સમસ્યા આવી રહી હતી જેને લીધે લોકોએ તેને ટ્રોલ કરી હતી અને ખુબ ખરી ખોટી સંભળાવી હતી. અમુક લોકોને રશ્મીકાનો આ અવતાર ખુબ પસંદ આવ્યો હતો જ્યારે અમુક લોકોએ તેનો આ ડ્રેસ બિલકુલ પણ પસંદ આવ્યો ન હતો. એવામાં લોકોએ તેના આ અવતાર પર ડ્રામાં કવિન, ખુબ જ પ્યારી છે હું તેને ખુબ પસંદ કરું છું પણ તેનો ડ્રેસ વધારે પડતો જ ટૂંકો છે, તે આ આઉટફિટમાં અસહજ દેખાઈ રહી છે, જ્યારે આવા ડ્રેસમાં અન્કમ્ફર્ટેબલ છો તો શા માટે પહેરો છો વગેરે જેવી કમેન્સ્ટ કરી હતી.
View this post on Instagram
રશ્મિકા એનિમલ ફિલ્મ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે જેમાં રણબીર કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હશે. ગત મહિને રશ્મિકા તેની શૂટિંગ માટે રણબીર સાથે હિમાચલ પહોંચી હતી, જ્યાના અમુક વિડીયો પણ સામે આવ્યા હતા.આ ફિલ્મ 2023માં રિલીઝ થશે. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનુ ફિલ્મમાં પણ જોવા મળશે, જેમાં રશ્મિકા સિક્રેટ એજન્ટના રૂપમાં હશે. રશ્મિકા હાલ સાઉથ અભિનેતા વિજય દેવરકોન્ડાને ડેટ કરી રહી છે.