કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં સાઉથની સંસ્કારી અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા.... - Chel Chabilo Gujrati

કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં સાઉથની સંસ્કારી અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા….

બોલિવૂડ હસીનાઓને ફિક્કી પાડીને રશ્મિકા મંદાનાએ લૂંટી મહેફિલ, તેની સામે બધા ફીકા, પહેર્યો આવો ડ્રેસ, થઇ ગયો ખરાબ હાલ

કરણ જોહરની જન્મ દિવસની પાર્ટીમાં બોલવૂડ સિતારાઆનો જમાવડો લાગ્યો હતો. આ દરમ્યાન અભિનેત્રીઓએ ગ્લેમરસનો તડકો લગાવ્યો હતો. તેની પાર્ટીમાં કરીના કપૂર, કિયારા અડવાણી, મલાઈકા અરોરા જેવા સિતારોએ શિરકત આપી હતી પરંતુ મહેફિલ તો સાઉથના નામે જ રહી હતી.

કરણ જોહરના જન્મ દિવસની પાર્ટીમાં સાઉથની નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવકોન્ડાએ પણ શીકરકત આપી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ પાર્ટીએ કરણે હોસ્ટ કરી હતી અને બોલિવૂડ જગતથી અભિનેત્રીઓ પાર્ટીમાં આવીને ચાર ચાંદ લગાવી દીધા હતા પરંતુ આ દરમ્યાન બધી લાઈમલાઈટ અભિનેત્રી રશ્મિકાએ લૂંટી લીધી હતી.

આ દરમ્યાન રશ્મિકા કાળા કલરના થાઈ હાઈ સ્લીટ વન શોલ્ડર ગાઉનમાં નજર આવી હતી. પાર્ટીમાં પહોંચ્યા બાદ અભિનેત્રી પેપરાજીને પોઝ આપવા માટે રોકાઈ હતી જ્યાં તે તેના કપડાને લઈને અસહજ મહેસુસ કરતી નજર આવી હતી. પેપરાજી વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો જેમાં રશ્મિકા પેપરાજી માટે પોઝ આપતી નજર આવી હતી.

પરંતુ આ દરમ્યાન તેનું ધ્યાન કેમેરાની બાજુ ઓછું અને કપડાં બાજુ વધારે રહ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી વારંમ વાર તેની થાઈ હાઈ સ્લીટ ગાઉનને સરખું કરતી નજર આવી રહી છે. એટલું જ નહિ રશ્મિકા પોઝ આપ્યા બાદ જયારે તે આગળ વધે છે તેને સરખી રીતે ચલાતું પણ હતું નહિ. નેશનલ ક્રશની આ અસહજતા નેટીજન્સની નજરથી છુપાઈ શકી નહિ અને લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાના શરુ કરી દીધી હતી.

તસવીરોમાં રશ્મીકાના લુકની વાત કરીએ તો રશ્મિકા મંદાનાએ કાળા આઉટફિટની સાથે હાઈ હિલ્સ, ખુલ્લા વાળ અને ઈયરિંગ્સ પહેરેલી હતી. તેનો સાદગી ભરેલો અંદાજ અને શરમાળ વ્યવહાર આ દરમ્યાન જોવા મળ્યો હતો. તસવીરોમાં રશ્મિકા મંદાના હસતા હસતા કાતિલ અંદાજમાં પોઝ આપતી નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે રશ્મિકા ફિલ્મ પુષ્પા પછી નેશનલ ક્રશ બની ચુકી છે અને તેની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. રશ્મિકા મંદાના પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. રશ્મિકા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’માં નજર આવશે.

Live 247 Media

disabled