નેશનલ ક્રશ બની ચુકેલી રશ્મિકા મંદાના એક ઇવેન્ટમાં ટૂંકા કપડાં પહેરીને એવી રીતે બેઠી કે અંદરનું એવું દેખાઈ ગયું કે બની ગઈ ઓપ્સ મોમેન્ટનો શિકાર, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

નેશનલ ક્રશ બની ચુકેલી રશ્મિકા મંદાના એક ઇવેન્ટમાં ટૂંકા કપડાં પહેરીને એવી રીતે બેઠી કે અંદરનું એવું દેખાઈ ગયું કે બની ગઈ ઓપ્સ મોમેન્ટનો શિકાર, જુઓ વીડિયો

ટાઈટ અને પીળા ડ્રેસમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા આવેલી રશ્મિકા મંદાના બેસવાની પોઝિશન બદલવા ગઈ અને બે પગ વચ્ચેનું બધું જ દેખાઈ ગયું, જુઓ વીડિયો

બોલીવુડના સેલેબ્સ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે બોલીવુડના સેલેબ્સની જેમ સૌથી ઇન્ડસ્ટ્રીના કલાકારોનો પણ ભારતમાં જ નહિ દુનિયાભરમાં દબદબો જોવા મળી રહ્યો છે. એમાં પણ નેશનલ ક્રશ બની ચુકેલી રશ્મિકા મંદાનાનું ફેન ફોલોઇંગ તો અલગ લેવલનું છે.  રશ્મિકા ચાહકો વચ્ચે પણ સતત છવાયેલી રહેતી હોય છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને ભીડ પણ ઘેરી વળે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રશ્મિકા ઓપ્સ મોમેન્ટનો શિકાર થતી જોવા મળી રહી છે. રશ્મિકા મંદાનાની દરરોજ નવી અને જૂની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ હાલમાં જ વાયરલ થઈ રહેલા રશ્મિકાની તસવીરો અને વીડિયોમાં રશ્મિકા Oops મોમેન્ટનો શિકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે.

રશ્મિકાની વાયરલ તસવીર એક ઈવેન્ટ દરમિયાનની છે. જ્યાં અભિનેત્રી ટાઈટ અને શોર્ટ યલો ડ્રેસ પહેરીને પહોંચી હતી. લાઈવ ઈવેન્ટ દરમિયાન જ્યારે રશ્મિકા પોતાની સીટિંગ પોઝિશન બદલવા માંગતી હતી ત્યારે તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. વાસ્તવમાં, કેમેરો અભિનેત્રીની સામેના ટેબલ પર રાખવામાં આવ્યો હતો, જ્યારે રશ્મિકાએ સોફા પર બેસીને તેની સ્થિતિ બદલી, ત્યારે તેની અસ્વસ્થ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ.

રશ્મિકા મંદન્ના ટાઈટ પીળા રંગનો ડ્રેસ પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તે વાતચીત દરમિયાન સોફા પર બેસીને પોઝીશન બદલવા લાગી. રશ્મિકા મંદન્નાએ પછી પગ પર પગ ચઢાવી બેસી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી કેમેરામાં ફોટો એંગલથી ક્લિક કરવામાં આવ્યો જે કદાચ ન થવો જોઈએ. રશ્મિકાની આ તસવીર ત્યારથી સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. જેમાં હસીનાની ઓપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ હતી.

Uma Thakor

disabled