ટૂંકું ટૂંકું ક્રોપ ટોપ પહેરીને નીકડી પડી રશ્મિ દેસાઈ, સુડોળ ફિગર જોઈને આંખો ફફડી ઉઠશે - Chel Chabilo Gujrati

ટૂંકું ટૂંકું ક્રોપ ટોપ પહેરીને નીકડી પડી રશ્મિ દેસાઈ, સુડોળ ફિગર જોઈને આંખો ફફડી ઉઠશે

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિ દેસાઈ જેણે ટીવી પર પોતાની મોટી ઓળખ બનાવતા પહેલા ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક દાયકા કરતાં વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં છે અને વર્ષોથી કેટલાક સફળ દૈનિક સોપ્સ અને રિયાલિટી શોનો ભાગ રહી છે. રશ્મિએ ‘તુલસી’, ‘બલમા બડા નાદાન’, ‘હમ બલબ્રહ્મ ચારી તુ કન્યા કુમારી’, ‘ગજબ ભાઈ રામ’, ‘કબ હો ગયા ગૌના હમ્મર’ અને ‘નદિયા કે તીર’ જેવી ઘણી લોકપ્રિય ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનય ઉપરાંત તે તેના ગ્લેમરસ અને ફેશનેબલ દેખાવ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ફેમસ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના લાંબા એક્ટિંગ કરિયરમાં ઘણું નામ કમાવ્યું છે.

રશ્મિ પોતાની દિલકશ અદાઓ અને બિંદાસ અવતાર માટે જાણવામાં આવે છે.આજે તેણે દેશભરમાં એક અલગ ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં ચાહકો તેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે. રશ્મિ પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી અને આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલી રહે છે.રશ્મિનો દરેક દેખાવ તેના ચાહકો માટે એક સુંદર સરપ્રાઈઝ છે.ટીવીના સૌથી લોકપ્રિય શો ઉત્તરનમાં તપસ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી રશ્મિ દેસાઈ લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી.

એવામાં ગત દિવસોમાં રશ્મિ એકદમ આકર્ષક લુકમાં સ્પોટ થઇ હતી. રશ્મિ ગત દિવસોમાં માહી વીજ અને જય ભાનુશાલીની દીકરી તારાના જન્મદિવસની પાર્ટીમાં શામેલ થઇ હતી અને આ સમયે તેને મીડિયાના કેમેરાએ કેપ્ચર કરી લીધી હતી. રશ્મિ આ સમયે સિમ્પલ પણ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. રશ્મિએ આ સમયે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું.

આ લુક સાથે રશ્મિએ લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળમાં હાઈબન બનાવી રાખ્યું હતું.   રશ્મિએ સાઈડ પર્સ પણ કેરી કર્યું હતું. આ લુકમાં રશ્મિ એકદમ હોટ લાગી રહી હતી. રશ્મિનું ટોપ ટૂંકું અને થોડું પારદર્શીય પણ હતું જેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી હતી. રશ્મિએ આ લુકમાં હંમેશાની જેમ મીડિયા સામે અવનવા પોઝ પણ આપ્યા હતા, અને તેની કયુટ સ્માઈલ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાની એક પણ તક છોડતી નથી. રશ્મિ ઘણા વર્ષોથી ભોજપુરી ફિલ્મોનો ભાગ છે.’ઉતરન’ પછી રશ્મિએ પાછું વળીને જોયું નથી. તેના હિટ શોમાં ‘જરા નચકે દિખા’, ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 7’, ‘ખતરો કે ખિલાડી 6’, ‘નાગિન’, ‘ઇશ્ક કા રંગ સફેદ’ અને ‘દિલ સે દિલ તક’નો સમાવેશ થાય છે.

ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યાના થોડા સમય પછી તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતુ. રશ્મિ મુંબઈમાં જ મોટી થઈ હતી અને તેણે અહીંથી જ સ્કૂલિંગ કર્યું હતું. આજે તે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હોઈ શકે છે પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેણે લાંબી મુસાફરી કરી છે. રશ્મિએ 2002માં આસામી ફિલ્મ કન્યાદાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 2004માં બોલિવૂડમાં પગ મૂક્યો.

તેની પ્રથમ ફિલ્મ યે લમ્હે જુદાઈ કે હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.ટીવી જગતમાં રશ્મિ દેસાઈએ ટીવી શો ‘રાવણ’માં મંદોદરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેને ખરી ઓળખ વર્ષ 2009માં શરૂ થયેલા ટીવી શો ‘ઉતરન’થી મળી હતી. રશ્મિ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે. તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે, તેને ઉત્તરન સિરિયલથી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તેણે તપસ્યાનું પાત્ર ભજવ્યું હતું. રશ્મિ દેસાઈના અફેરની વાતો પણ ઓછી નથી. તેના લગ્ન ઉત્તરન સિરિયલ ફેમ નંદિશ સંધુ સાથે થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. રશ્મિ દેસાઈ પણ સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. જોકે, તે વિજેતા બની શકી ન હતી. તે એકતા કપૂરની સીરિયલ નાગીનનો પણ ભાગ રહી ચૂકી છે. રશ્મિ દેસાઈએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 ના એક ગીતમાં પણ જોવા મળી છે. આ સિવાય તેણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

yc.naresh

disabled