રશ્મિ દેસાઇએ જાળીદાર ડ્રેસ પહેરી માલદીવમાં વધાર્યુ તાપમાન, શેર કરી એવી હોટ તસવીરો કે જોઇ તમે પણ કહેશો- હાય ગરમી
શરમથી આંખો ફાટી જશે એવું આર પાર દેખાઈ ગયું, ૭ ફોટો જોતા જ શરમથી આખા લાલ લાલ થઇ જશો
ટેલિવિઝનની ચર્ચિત અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રશ્મિની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે અને આ કારણે જ તેની કોઇ પણ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે. રશ્મિ દેસાઇ આ દિવસોમાં માલદિવમાં છે.
View this post on Instagram
રશ્મિ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની એકથી ચડિયાતી એક તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. હાલમાં જ રશ્મિએ તેની સમુદ્ર કિનારેથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ફ્લોટિંગ બ્રેકફાસ્ટ એન્જોય કરતી નજર આવી રહી છે. બિગબોસ- 13 ફેમ રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર સતત તેના વેકેશનની તસવીરો શેર કરી રહી છે અને ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
View this post on Instagram
આ તસવીરોમાં રશ્મિ વ્હાઇટ ટ્રાંસપરન્ટ ટોપમાં જોવા મળી રહી છે. આ દરમિયાન રશ્મિએ અલગ અલગ પોઝ આપી તસવીરો ક્લિક કરાવી છે. રશ્મિની આ તસવીરોએ તો ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે. તેનો આ સ્ટનિંગ લુક જોઇ તો ચાહકોના હોશ જ ઉડી ગયા છે. રશ્મિની માલદીવની તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનો ગજબ લુક જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, રશ્મિએ ટીવી પર તપસ્યાના નામથી ઓળખ બનાવી હતી. તેણે ઉતરન ધારાવાહિકમાં જે પાત્ર નિભાવ્યુ હતુ તે ખૂબ જ પોપ્યુલર થયુ હતુ. રશ્મિની પોપ્યુલારિટીએ તો બિગબોસ-13માં આવી ચાર ચાંદ લગાવી દીધા હતા.
View this post on Instagram
રશ્મિએ આ પહેલા માલદીવથી ગ્રીન ડીપ નેક ડ્રેસમાં તસવીરો શેર કરી હતી. રશ્મિએ બીચ કિનારે રાત્રે ઝાડ પાસે ઊભા રહી ફોટોશૂટ કરાવ્યુ હતુ. સોશિયલ મીડિયા પર રશ્મિની તસવીરો મિનિટોમાં વાયરલ થઇ ગઇ હતી. બિગબોસ-13 દરમિયાન જ રશ્મિ દેસાઇ અને અરહાન ખાનનું બ્રેકઅપ થયુ હતુ અને તે બાદથી રશ્મિ તેની ખુશીનું વધારે ધ્યાન રાખવા લાગી છે.
રશ્મિની તસવીરો જોઇ તેની ઉંમરનો સાચો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જાન્યુઆરીમાં રશ્મિએ તેનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.રશ્મિએ ભોજપુરી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યુ છે. આ ઉપરાંત તે કેટલીક ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે.
View this post on Instagram