ટીવીની ફેમસ અભિનેત્રી રશ્મિનું ટોપ એવી જગ્યાથી કટ હતું કે જોતા જ શરમ આવવા લાગશે, ન દેખાવાનું જાહેરમાં દેખાઈ રહ્યું છે અરે રે
ફેમસ ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ પોતાના હોટ વીડિયોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. રશ્મિ દેસાઈએ પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. રશ્મિ દેસાઈ ચાહકો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રશ્મિ દેસાઈનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે. ચાહકો રશ્મિ દેસાઈની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
હવે ફરી એકવાર રશ્મિનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. વિરલભયાનીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં રશ્મિ દેસાઈ સફેદ ક્રોપ ટોપ અને બ્લેક કોલર લોંગ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે બ્લેક કલરની હાઈ હીલ્સ પણ પહેરી છે. રશ્મિ દેસાઈએ લુકને પૂરો કરવા માટે મિનિમલ મેકઅપ પણ કર્યો છે અને તેને વાળ ખુલ્લા રાખ્યા છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
અભિનેત્રી મુંબઈની JW હોટેલમાં OTT Play નામની એપ્લિકેશન લોન્ચ કરતી વખતે જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. રશ્મિ દેસાઈનો આ વીડિયો એક ઈવેન્ટનો છે. રશ્મિનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ સ્ટાઈલમાં રશ્મિનો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે. લોકોએ લાઈક્સ સાથે વીડિયો શેર કર્યો છે. તેમજ ચાહકોએ કોમેન્ટમાં વખાણ પણ કર્યા છે.
View this post on Instagram
રશ્મિ દેસાઈ તેના અભિનયની સાથે સાથે તેના ડાન્સ માટે પણ જાણીતી છે. અવારનવાર તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. અભિનેત્રીએ ‘યે લમ્હે જુદાઈ કે’ (2004) ફિલ્મથી તેના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ટીવીની દુનિયામાં ધારાવાહિક ‘ઉતરન’થી એન્ટ્રી કરી હતી જેમાં તેના અભિનયની પ્રશંસા થઈ હતી. આ પછી તે ધારાવાહિક ‘દિલ સે દિલ તક’માં જોવા મળી હતી જેમાં તેની સિદ્ધાર્થ શુક્લા સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.