રશ્મિ દેસાઈએ વગર શર્ટએ પહેર્યું બ્લેઝર, તસવીર જોતા જ ચાહકો બોલ્યા- ન દેખાવાનું દેખાઈ રહ્યું…
ટીવીની ગુજરાતી અભિનેત્રીએ શર્ટ પહેર્યા વગર કરાવ્યું ફોટોશૂટ, 4 તસવીરો જોઈને લોકો શરમાઈ ગયા
ટીવી અભિનેત્રી અને બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈ આજ-કાલ બોલિવુડ સ્ટાર્સને ટક્કર આપે છે. તે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત તેના ફોટોશૂટ શેર કરીને લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
સોમવારે રશ્મિ દેસાઈએ લાઈટ પિન્ક બ્લેઝરમાં એક ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું, જે જોઈને લોકોનો શ્વાસ અટકી ગયો હતો. જુઓ આ તસવીર…આ તસવીરમાં રશ્મિ દેસાઈએ લાઈટ પિન્ક બ્લેઝર પહેર્યું છે. પણ એની સાથે કોઈ શર્ટ નથી પહેર્યો.
રશ્મિની આ સ્ટાઇલ એના ચાહકોને વધારે પસંદ આવે છે, લોકો એના વખાણ કરી રહ્યા છે. રશ્મિએ કેપ્શનમાં લખ્યું, ‘સ્ત્રીમાં કંઈક તો ખાસ છે જે એક પુરુષના જીવન પર કબજો જમાવી લે છે. એના માટે એક ગ્રેસ,શક્તિ, નીડર અને જવાબમાં ના નહિ સાંભળવાની તાકાત જોઈતી હોય છે. છેલ્લે આપણે સ્ત્રીના આ સમાજની અસલ કારીગરો છે. બધી સ્ત્રીઓને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.’
રશ્મિનો આ લૂક એક મેગેઝિનનો કવર ફોટો છે, તેને આ કવરની તસવીર પણ શેર કરી છે. થોડા દિવસો પહેલા રશ્મિએ પીળા રંગના ડ્રેસમાં કેટલીક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રઈ છે, તસવીરમાં રશ્મિની સ્માઈલ પણ લોકોનુ દિલ જીતી રહી છે. તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈએ ટીવી સિરીયલ ‘ઉતરન’થી તપસ્યાના રૂપમાં એની જબરદસ્ત ઓળખાણ બનાવી હતી. એના પછી એ ‘દિલ સે દિલ તક’માં પણ નજર આવી હતી.