એવોર્ડ ફંક્શનમાં બૂમો પડાવી દીધી, ટીવીની સંસ્કારી અભિનેત્રીનું ઉપરનું ઘણું બધું દેખાઈ ગયું તો પણ મસ્ત પોઝ આપતી રહી

રશ્મિ દેસાઈ ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રીઓમાંની એક છે. રશ્મિ ટીવી શો ઉતરન દ્વારા ઘરે ઘરે જાણીતી બની હતી. આગળની 6 માર્ચના રોજ મુંબઈમાં ITA એવોર્ડ્સ આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બોલીવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાનો સુંદર અંદાજમાં આવી પહોંચ્યા હતા.જો કે સૌથી વધારે ધ્યાન અભિનેત્રી રશ્મિ દેસાઈએ ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by @superior.rashamidesai

રશ્મિ ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ ફંક્શનમાં રેડ કાપેર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. શોની શરૂઆત મુંબઈમાં ખુબ ધામધુમથી થઇ હતી અને રશ્મિએ ખુબ જ સિઝલિંગ અંદાજમાં શોની શોભા વધારી હતી.રશ્મિએ પોતાની દિલકશ અદાઓથી લોકોનું દિલ જીતી લીધું હતું.

એવોર્ડ ફંક્શનમાં રશ્મિએ ડીપનેક વાયોલેટ ગાઉન પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહી હતી. આ લુક સાથે રશ્મિએ વાળમાં હાઈ પોનીટેલ બનાવી હતી અને કાનમાં ઈયરરિંગ્સ પહેર્યા હતા. સ્મોકી આયસ અને ગ્લોસી લિપસ્ટિકમાં રશ્મિનો લુક એકદમ કાતિલાના લાગી રહ્યો હતો.રશ્મિનો આ અવતાર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના આ લુક પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. રશ્મિએ રેડ કાપેર્ટ પર પુરી લાઈમલાઈટ લઇ લીધી હતી અને ચાહકો “આટલી હોટનેસ કેવી રીતે,ઓહ માઈ ગોડ વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. રશ્મિએ ફંક્શનમાં ડાન્સ પરફોર્મ પણ કર્યું હતું, તેણે ઘણા પંજાબી ગીતો પર ડાન્સ કર્યો હતો અને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

જુઓ રશ્મિ દેસાઈનો વીડિયો..

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

disabled