ખૂબ જ ટાઇટ ગાઉનમાં રશ્મિ દેસાઇએ બતાવી તેની બોલ્ડ અદાઓ, બોલ્ડ ફિગર જોઇ મચલી જશે ચાહકોનું દિલ
રશ્મિ દેસાઈએ દેખાડી દીધી મોટી મોટી સાઈઝ, તસવીરો જોતા જ ગલીપચી થઇ જશે
ઘણી ટીવી સિરિયલો અને ‘બિગબોસ’માં ધમાલ મચાવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈ તેના અભિનયની સાથે સાથે ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રી ITA 2022 એવોર્ડમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એવો ડ્રેસ પહેરીને પહોંચી કે બધાની નજર તેના પર જ ટકેલી હતી. રશ્મિ દેસાઈએ આ એવોર્ડ શો માટે ચમકદાર ગાઉન પસંદ કર્યુ હતુ. રશ્મિનું આ ચમકદાર ગાઉન વાઈન કલરનું હતું, જેમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસનો આ ઑફ-શોલ્ડર ડ્રેસ ઘણો હેડલાઇન્સમાં રહ્યો હતો. અભિનેત્રીને જેણે પણ જોઇ તે તેના લુકના દિવાના બની ગયા.
લુકને કમ્પ્લીટ કરવા માટે રશ્મિ દેસાઈએ મિનિમલ મેકઅપ સાથે હાઈ પોની ટેલ કરી હતી. ટીવી એક્ટ્રેસ બિગબોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ વધુ હેડલાઈન્સ બનાવવા લાગી છે. પછી તે તેના કોઈપણ નવા પ્રોજેક્ટ માટે હોય કે તેના ફોટા અને વિડિયો માટે… ફરી એકવાર કંઈક આવું જ જોવા મળ્યુ.. રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેનો ખૂબ જ સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.લેટેસ્ટ તસવીરોમાં રશ્મિ વાઈન કલરના ડીપ નેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે.
તેની સ્ટાઈલ જોઈને ફેન્સ તેના પર મરવા તૈયાર છે.રશ્મિ દેસાઈએ એક સિરીઝમાં ચાર તસવીરો શેર કરી છે. દરેક તસવીરમાં રશ્મિની મનમોહક સ્ટાઈલ જોવા મળી રહી છે. આ પહેલીવાર નથી કે રશ્મિ દેસાઈનો કોઈ ફોટો સોશિયલ મીડિયા પર આટલો વાયરલ થયો હોય. રશ્મિ પોતાનો કોઈપણ ફોટો અને વીડિયો શેર કરે છે તો તે સેકન્ડોમાં વાયરલ થઈ જાય છે.આ બધા સિવાય રશ્મિ દેસાઈ બિગ બોસના સ્પર્ધક ઉમર રિયાઝ સાથેના સંબંધોને લઈને પણ હેડલાઈન્સમાં છે.
ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ શેર કરતાં રશ્મિ દેસાઈએ કેપ્શનમાં લખ્યું, આ લુક વિશે તમારું શું માનવું છે ? ફોટામાં તે સ્ટ્રેપી ડાર્ક પ્લમ ગાઉનમાં સુંદર લાગી રહી છે. મિડલ-પાર્ટેડ હાઈ પોનીટેલે તેના લુકમાં ઉમેરો કર્યો છે. રશ્મિ દેસાઈ ફોટો તેના નવા ફોટોશૂટ દરમિયાન અલગ-અલગ એંગલ અને પોઝિશનમાં પોઝ આપતી જોવા મળે છે. ફોટોમાં તેનું કર્વી ટોન બોડી જોવા મળી રહ્યું છે. રશ્મિ દેસાઈના ફેન્સના નવા ફોટો પર તેના ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરીને અદ્ભુત, સુંદર, ક્યૂટ ક્યુટ, નાગિન અને કિલર લખીને તેના વખાણ કરી રહ્યા છે.
ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યાના થોડા સમય પછી તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતુ. રશ્મિ મુંબઈમાં જ મોટી થઈ હતી અને તેણે અહીંથી જ સ્કૂલિંગ કર્યું હતું. આજે તે ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હોઈ શકે છે પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેણે લાંબી મુસાફરી કરી છે. રશ્મિએ 2002માં આસામી ફિલ્મ કન્યાદાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 2004માં બોલિવૂડમાં પગ મૂક્યો.
View this post on Instagram
તેની પ્રથમ ફિલ્મ યે લમ્હે જુદાઈ કે હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.ટીવી જગતમાં રશ્મિ દેસાઈએ ટીવી શો ‘રાવણ’માં મંદોદરીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેને ખરી ઓળખ વર્ષ 2009માં શરૂ થયેલા ટીવી શો ‘ઉતરન’થી મળી હતી. રશ્મિ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે.
View this post on Instagram
તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાની એક પણ તક છોડતી નથી. રશ્મિ ઘણા વર્ષોથી ભોજપુરી ફિલ્મોનો ભાગ છે.’ઉતરન’ પછી રશ્મિએ પાછું વળીને જોયું નથી. તેના હિટ શોમાં ‘જરા નચકે દિખા’, ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 7’, ‘ખતરો કે ખિલાડી 6’, ‘નાગિન’, ‘ઇશ્ક કા રંગ સફેદ’ અને ‘દિલ સે દિલ તક’નો સમાવેશ થાય છે.