ટીવીની બોલ્ડ અભિનેત્રી રશ્મિ દેસાઇએ માલદીવથી શેર કરી એવી તસવીરો કે ચાહકોના દિલની વધી ગઇ ધડકન - Chel Chabilo Gujrati

ટીવીની બોલ્ડ અભિનેત્રી રશ્મિ દેસાઇએ માલદીવથી શેર કરી એવી તસવીરો કે ચાહકોના દિલની વધી ગઇ ધડકન

રશ્મિ દેસાઇની હાલ સુધીની સૌથી હોટ તસવીરો વાયરલ, પૈસા હોય તો શું ન થાય જુઓ માલદીવ વેકેશનની તસવીરો

રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ઉત્તરન ફેમ રશ્મિ દેસાઈ ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની ગઈ હતી અને તેણે પોતાના ક્યૂટ ફીચર્સ અને જોરદાર એક્ટિંગથી લાખો લોકોને પોતાના ચાહક બનાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે બિગ બોસ-13માં જોડાયા બાદ તેણે ખૂબ જ લોકપ્રિયતા હાંસિલ કરી છે. જો કે, બિગ બોસ-13માં તેનો એક અલગ જ અવતાર જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક રશ્મિ દેસાઈ આ દિવસોમાં બિગ બોસ 15ને લઈને ઘણી ચર્ચામાં છે. રશ્મિ દેસાઈએ બિગ બોસ 15માં વાઈલ્ડ કાર્ટ કંટેસ્ટેંટ તરીકે એન્ટ્રી કરી છે. આ દરમિયાન રશ્મિ દેસાઈની કેટલીક ખૂબ જ બોલ્ડ અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રશ્મિ દેસાઈ હાલમાં પોતાની આ તસવીરોને લઈને ચર્ચામાં છે.

રશ્મિની આ તસવીરો જોઈને તેના ફેન્સ પણ તેની બોલ્ડ સ્ટાઈલની પ્રશંસા કરી રહ્યા છે. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં રશ્મિ દેસાઈની કેટલીક તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by rubyat (@rubyat.risha)

આ તસવીરોમાં રશ્મિ દેસાઈની બોલ્ડ સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે. રશ્મિ દેસાઈની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રશ્મિ દેસાઈની આ તસવીરો તેના માલદીવ વેકેશન દરમિયાન લેવામાં આવી હતી. આ તસવીરોમાં રશ્મિ ગ્રીન ડ્રેસમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rashamians (@solidwoman786)

રશ્મિ દેસાઈ દરરોજ પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં, તેણે તેની આ ખૂબ જ સુંદર તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આમાં તેણે કેપ્શન આપ્યું છે…Shukar & Sabar.

 

View this post on Instagram

 

A post shared by rubyat (@rubyat.risha)

જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ છેલ્લે ‘નાગિન 4’માં જોવા મળી હતી. જેના દ્વારા રશ્મિને ઘણી લોકપ્રિયતા મળી હતી. રશ્મિ દેસાઈએ સિરિયલ ‘ઉતરન’થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘બિગ બોસ 13’ વિનર સિદ્ધાર્થ શુક્લા સાથે સીરિયલ ‘દિલ સે દિલ તક’માં જોવા મળી હતી. આ સિવાય રશ્મિએ અત્યાર સુધી ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં તે બિગ બોસ 15માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે આવી છે.

Live 247 Media

disabled