આ દેશી પ્રખ્યાત અભિનેત્રી રાનીએ બનાવી નાખ્યું ગજબનું ફિગર, ફેન્સ બોલ્યા મોટી મોટી સાઈઝને લીધે

ભરાવદાર બોલ્ડ ફિગર જોઈને ફેન્સ ઊંચા નીચા થઇ ગયા, મન થઇ જાય એવી તસવીરો વાયરલ

ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રાની ચેટર્જીનું ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.  રાનીએ તેના અભિનયના દમ ઉપર UPથી લઈને બિહાર અને આખા દેશમાં લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મોમાં તેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવે છે. રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની એવી અભિનેત્રી છે જે તેની ફિલ્મોની સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. કોઈ પણ મુદ્દા ઉપર રાની તેની રાય ચાહકોની વચ્ચે શેર કરતા બિલકુલ પણ ગભરાતી નથી.

સોશિયલ મીડિયા પર રાની ચેટર્જીની ખુબ  ફેન ફોલોઇંગ છે. રાની ઘણી વાર ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઇફથી જોડાયેલી તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી હોય છે.  થોડા સમય પહેલા જ રાની ચેટર્જીએ તેના સોશિયલ મીડિયા પર તેના વજન ઉતારવાના સફર વિશે કહ્યું હતું.  તેણે તેની બે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં એક તસવીર 2012ની છે અને બીજી 2020ની છે.  બંને તસવીરોમાં જોઈ શકાય છે કે વજન ઘટાડવા માટે રાનીએ સારી એવી મહેનત કરી છે.

રાની ચેટર્જીએ આ વાત ઘણી બધી વખત કહી છે કે જયારે તેમનું વજન વધેલું હતું તો લોકો તેના વજનને લઈને ખરાબ કોમેન્ટ કરી રહ્યા હતા.  કેટલાક સમયથી રાની ચેટર્જી જેટલી તેની ફિલ્મો અને ગીતને લઈને ચર્ચમાં નથી આવી તેનાથી પણ વધારે તેના વજનને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી. એક બાજુ તેની હોટ અને દિલકશ અદાઓએ ચાહકોનું દિલ ચોરાવી લીધું હતું તો બીજી બાજુ રાનીને કેટલાક લોકોના ટોણા પણ સાંભળવા પડ્યા હતા.

રાની ચેટર્જીની આવી ઘણી બધી પોસ્ટ છે જે ખુબ જ ચર્ચામાં રહી હતી. તેની પોસ્ટના લીધે ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી હતી અને સાથે જ રાનીએ કહ્યું કે મેં મારુ વજન 79 કિલોથી ઓછું કરી દીધું છે. રાનીનું કહેવું છે કે આ સમયમાં પણ વજન ઘટાડ્યા પછી પણ કેટલાક લોકો મને ટ્રોલ કરતા હોય છે. એક સમય હતો જયારે મારુ વજન ખુબ જ વધારે હતું પરંતુ હવે હું એકદમ ફિટ છુ.

રાની ચેટર્જીનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો છે જેમને મારાથી ઈર્ષા થાય છે અને ખોટી વાતો ફેલાવતા હોય છે. પરંતુ મારા ચાહકો હંમેશા મારી હિંમત વધારતા હોય છે. રાની ચેટર્જીના ડાન્સ વીડિયો કરતા વધારે તેની ફિટનેસની પોસ્ટ જોવા મળતી હોય છે. લોકો તેમની આ હિંમતને પસંદ પણ કરે છે.

disabled