ભોજપુરી અદાકારા રાની ચેટર્જી 8 વર્ષ પહેલા દેખાતી હતી આવી, 16 વર્ષની ઉંમરે મનોજ તિવારી સાથે કર્યું હતું રોમાન્સ - Chel Chabilo Gujrati

ભોજપુરી અદાકારા રાની ચેટર્જી 8 વર્ષ પહેલા દેખાતી હતી આવી, 16 વર્ષની ઉંમરે મનોજ તિવારી સાથે કર્યું હતું રોમાન્સ

ફૂટબોલ જેવી મોટી મુલાયમ સાઈઝને લીધે રાતોરાત ફેમસ થઇ ગઈ આ દેશી હિરોઈન, તસવીરો જોતા જ આંચકો લાગશે

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી શાનદાર અભિનેત્રી છે જે ચાહકોના દિલ પર રાજ કરે છે. પરંતુ એમાં રાની ચેટર્જીની પોપ્યુલારિટી અને ફેન ફોલોઇંગનો કોઈ જવાબ નથી. રાની ચેટર્જીને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીમાં ગણવામાં આવે છે. રાની ચેટર્જીએ તેના માટે એક ખાસ મુકામ હાસિલ કરી છે.

પરંતુ શું તમે જાણો છો કે બદલતા સમયની સાથે રાની ચેટર્જીનો લુક પણ ઘણો બધો બદલાઈ ગયો છે. એક સિમ્પલ છોકરીથી રાની ચેટર્જી હવે એક ફેશન ડીવા બની ગઈ છે. રાનીના સ્ટાઈલ સ્ટેટમેન્ટની ચર્ચા તો અવાર નવાર થતી જ હોય છે. રાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પહેલાની અને અત્યારના લુક વાળી તસવીર શેર કરી છે. તસવીમાં રાનીના બંને લુકમાં ઘણો બદલાવ જોઈ શકાય છે. અભિનેત્રી 8 વર્ષ પહેલા એક સિમ્પલ છોકરી હતી પરંતુ હવે તે સ્ટાઈલિશ કવીન બની ગઈ છે.

રાનીએ જે તસવીર શેર કરી છે તેમાં જે પહેલી તસવીર છે તે વર્ષ 2014ની છે. આ તસવીરમાં રાની પિંક ટી શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં નજર આવી રહી છે. શોર્ટ હેર અને નો મેકઅપ લુકમાં રાનીની સાદગી જોતા જ બની રહી છે તેમજ તેની લેટેસ્ટ તસવીરમાં રાની ચેટર્જી જીમ વિયરમાં બોલ્ડ અંદાજ દેખાઈ રહ્યો છે. સ્પોર્ટ્સ બિકીમાં રાનીનો અંદાજ, એટિટ્યૂડ બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ છે. બ્લોડ હેર અને લિપસ્ટિકમાં રાની ખુબ જ સ્ટનિંગ દેખાઈ રહી છે.

રાની ચેટર્જી આ દિવસોમાં તેના ફિટનેસ પર જોરદાર ધ્યાન આપી રહી છે. અભિનેત્રી તેનો વધારે પડતો સમય જીમમાં વર્કઆઉટ કરવામાં જ નીકાળે છે. અભિનેત્રી તેની ફેટ ટુ ફિટ જર્નીની તસવીરો અવાર નવાર ચાહકો સાથે શેર કરતી હોય છે.

રાનીની સોશિયલ મીડિયા પર પણ મોટી પોપ્યુલારિટી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી તેના સિઝલિંગ તસવીરો અને વીડિયોથી ચાહકોના દિલને જીતનવાની કોઈ કસર છોડતી નથી. જણાવી દઈએ કે રાની ચેટર્જીએ સિનેમા જગતમાં 19 વર્ષ પહેલા તેના કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે અભિનેત્રીની ઉંમર ખાલી 16 વર્ષ હતી.


તેની પહેલી ફિલ્મ મનોજ તિવારીની સાથે ‘સસુર બડા સતાવેલા’હતી. રાની ચેટર્જીએ ભોજપુરી સિનેમા જગતમાં પોતાની ઓળખ એક ફિમેલ સિંઘમ સ્વરૂપે બનાવી છે. તે ભોજપુરીની એકમાત્ર અભિનેત્રી છે જેને સિંગલ લીડ અભિનેત્રી સ્વરૂપે ફિલ્મમાં કામ કરેલું છે.

Live 247 Media

disabled