જેણે ‘રામાયણ’ દેખાડ્યું એની પૌત્રીએ બધા જ કપરા કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોનો પારો ઉપર ચડી ગયો

જેણે ‘રામાયણ’ દેખાડ્યું એની પૌત્રીએ બધા જ કપરા કાઢીને કંઈક બીજું બતાવ્યું! ફિગર અને મોટી મોટી સાઈઝ જોઈને ચક્કર આવી જશે

દોસ્તો એક જમાનો હતો જ્યારે કરોડો લોકોના ઘરમાં ટીવી પણ ન હતું એ સમયે ટીવી પર રામાયણ સિરીયલ શરૂ થાય ત્યારે ચારેય તરફ કરફ્યુ જેવો માહોલ બની જતો હતો. સૌ કોઈ ઘરમાં લપાઈને ટેલિવિઝન સામે બેસી જતાં હતાં. એ સમયે લોકો આ સિરીયલમાં દર્શાવવામાં આવેલાં ભગવાનના પાત્રોને ખુબ જ આદરભાવથી જોતા હતાં. ઘણાં દર્શકો તો ટેલિવિઝનની સામે ઉભા રહીને રીતસર હાથ જોડીને ભગવાનના પાત્રોને વંદન કરતા હતાં. આ સિરીયલના રચયિતા રામાનંદ સાગરે ખુબ જ સારી રીતે ભગવાન રામ અને તેમના જીવન સાથે જોડાયેલી સમગ્ર કથાનું વર્ણન આ સિરીયલમાં કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@sakshichopraa)

જોકે, આજે પણ વર્ષો બાદ ફરી એકવાર રામાનંદ સાગર ચર્ચામાં આવ્યાં છે. પણ આ વખતે તેમનું નામ ચર્ચામાં લાવવામાં તેમની પૌત્રીનો હાથ છે. તેમની પૌત્રીએ ઉતારીને એવા એવા પોઝ આપ્યાં છેકે, લોકો પણ કહેવા લાગ્યા કે શરમ જેવું છે કે નહિ અને લોકો ટ્રોલ કરી રહ્યા છે કે દાદાની ઈજ્જત વિશે તો વિચારવું જોઈતું હતું…જો કે બોલ્ડ તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો. રામાનંદ સાગરની પૌત્રી આ આઉટફિટ પહેરીને ઘરની બહાર નીકળી, જેણે પણ જોયું તે દંગ રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Sakshi (@sakshichoprasexiest)

ફેમસ ટીવી ધારાવાહિક રામાયણનું PRODUCE કરવા વાળા ફેમસ રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર બોલ્ડનેસના કારણે છવાયેલી રહે છે. તેની પૌત્રી અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી હોય છે જેને જોઈને ચાહકોની ધડકનો વધી જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi (@sakshichoprasexiest)

સાક્ષી ચોપરા આજકાલ મુંબઈમાં દિવસો વિતાવી રહી છે. તેવામાં સાક્ષી આઉટિંગ માટે જયારે મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ તો મીડિયા કેમેરામાં કેદ થઇ ગઈ હતી. તેવામાં સાક્ષીની નવી તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં સાક્ષીનો હોટ અંદાજ જોઈને લોકો પાગલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@sakshisocialcurrency)

હોટ હોટ તસ્વીરોમાં તેને તેના બોલ્ડ લુકથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. વાયરલ થઇ રહેલી આ બધી તસવીરને ખુબ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. લુકની વાત કરીએ તો સાક્ષીએ ક્રોશેટ ડ્રેસ પહેર્યો છે. સાક્ષીએ બેકલે બિકી ટોપ કેરી કરેલું છે. સાક્ષી ચોપરાની આ વાયરલ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Chopra (@9_sameer_khan_)

તમને જણાવી દઈએ દોસ્તો કે સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષીની બિકી તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ વાયરલ થતા રહે છે. પોપ્યુલારિટીની વાત કરીએ તો લગભગ 5 લાખ કરતા પણ વધારે લોકો સાક્ષીને ફોલો કરે છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું પડ્યું છે.

સાક્ષી ચોપરા ફિટનેસ ફ્રીક છે. જે તેની ટોન્ડ બોડી જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત સાક્ષી ચોપરા એક મહાન ગાયિકા પણ છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઘણા વીડિયો યુટ્યુબ પર હિટ થયા છે. સાક્ષી મોટાભાગે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે.

સાક્ષી ચોપરા રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષીની પુત્રી છે. બ્રિટનના લંડનની ટ્રિનિટી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી સાક્ષીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીએ કહ્યું હતું કે મને બોલિવૂડની ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી પરંતુ હું તેના વિશે કહી શકીશ નહિ. મારું લક્ષ્ય ગાયક બનવાનું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 7 વર્ષ પહેલા સાક્ષી ચોપરાની પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સાથે એક પબમાં ઝઘડો થઈ ગયો હતો. આ અંગે પૂજાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે- આલિયા તેનો જન્મદિવસ તેના મિત્રો સાથે સેલિબ્રેટ કરી રહી હતી તે દરમ્યાન સાક્ષીની માતા મીનાક્ષી અને તેની સાથે હાજર અન્ય લોકોએ તેને ધમકી આપી અને દુર્વ્યવહાર કર્યો હતો.

After post

disabled