પેન્ટ પહેર્યા વગર બજારમાં નીકળી સાઉથની આ મશહૂર હિરોઈન, લોકોએ કહ્યું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે શું, જુઓ તસ્વીરો - Chel Chabilo Gujrati

પેન્ટ પહેર્યા વગર બજારમાં નીકળી સાઉથની આ મશહૂર હિરોઈન, લોકોએ કહ્યું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે શું, જુઓ તસ્વીરો

અરરરર પેન્ટ પહેર્યા વગર બજારમાં નીકળી સાઉથની સુપરસ્ટાર? લોકોએ 7 તસવીરો જોઈને મજા લીધી

આજે સોશિયલ મીડિયામાં બોલીવુડના સેલિબ્રિટીને ટ્રોલ કરવા કોઈ નવી વાત નથી. યુઝર્સને પસંદ આવે તો તેની તારીફ થવા લાગે છે અને બીજી તરફ તેની કોઈ હરકત પસંદ ના આવે તો તેને ટ્રોલ કરવામાં આવે છે. આવી જ કંઈક ઘટના એક્ટ્રેસ રકૂલપ્રીત સિંહ સાથે ઘટી છે.

તાજેતરમાં રકુલ પ્રિતે માંસાહારી ખોરાક છોડી દેવાનો નિર્ણય લીધો છે. હવે તે શુદ્ધ શાકાહારી છે. રકુલ કહે છે કે, “હું આખી જિંદગી એક કટ્ટર માંસાહારી રહી છું. એવું નથી કે મેં શાકભાજી ખાધી નથી, પરંતુ માંસ એ મારા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, તેમાં પણ ખાસ કરીને ઇંડા.

જો કે, એક દિવસ મેં ફક્ત એક શાકાહારી બનવાનું નક્કી કર્યું. તે અચાનકનો લીધેલો નિર્ણય હતો – એવી વસ્તુ જે અંદરથી આવી હતી અને તે કોઈ પણ વૃત્તિથી ચાલતી ન હતી. હવે, હું હળવાશ અને ઉર્જાથી ભરપુર પોતાને અનુભવું છું.”

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે નોનવેજ-ફૂડ છોડી દીધું છે. તંદુરસ્તી તરફ નજર કરતાં નોન-વેજ છોડીને શાકાહારી બની ગયા છે. જ્યારે કેટલાક PETA જેવી સંસ્થાઓને ફોલો કરવા માટે નોનવેજ છોડી દીધુ છે. જેમાં અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, અનુષ્કા શર્મા જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. જે વેજીટેરિયન ડાયેટને ફોલો કરે છે.

રકૂલસિંહે એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તે કારમાંથી ઉતરતી નજરે ચડે છે. આ દરમિયાન રકૂલે શર્ટ પહેર્યો હતો પરંતુ નીચે પેન્ટ જોવા મળ્યું ના હતું.તેની આ તસ્વીર કોઈએ શેર કરી દીધી છે. ત્યારે હાલ રકૂલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. ત્યારબાદ ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે, પેન્ટ પહેરતા ભૂલી ગઈ છે કે શું ? ત્યારબાદ રકૂલ પ્રીતસિંહે ટ્રોલર્સ તેના ઓફિશિયલ ટ્વિટર પરથી જડબાતોબ જવાબ આપ્યો હતો.

રકૂલે લખ્યું હતું કે, જે મારા એથિક્સ પર સવાલ ઉઠાવે છે તે લોકો મહિલાઓના શોષણ થાય છે ત્યારે કેમ નથી બોલતા. હું આ વાત માનસિકરૂપથી બીમાર લોકોને અહેસાસ આપવા માટે બોલી રહી છું કે જેને પણ પરિવાર છે. આ લોકોને કેવું લાગશે જયારે તેની સાથે પણ આવું થશે. મને લાગે છે કે, ત્યારે તેની માતા તેને થપ્પડ જરૂર મારશે.

જણાવી દઈએ કે, રકૂલ પ્રીત સિંહની પેન્ટ વગરની ફોટો જેના પર ટ્રોલ થઇ રહી છે. તેની સત્યતા કંઈક આવી હતી. રકૂલપ્રીતે ડેનિમ શર્ટની નીચે ડેનિમ શોર્ટ્સ પહેરી હતી.પરંતુ તેની અપલોડ કરેલી તસ્વીર એક એન્ગલ શેર કરી હતી. જયારે તેની આખી તસ્વીર સામે આવી ત્યારે ટ્રોલસે તેની ખરાબ-ખરાબ કમેન્ટ ડીલીટ કરી દીધી હતી. 10 ઓક્ટોબર 1990માં જન્મેલી રકૂલ પ્રીત સિંહ હાલ હૈદરાબાદમાં રહે છે. તેણીએ ઘણા બ્યુટીકોન્ટેસ્ટ જીતેલા છે. રકૂલે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે.

સાઉથની ફિલ્મો સિવાય રકૂલે બૉલીવુડ ફિલ્મ યારિયાં અને અય્યારી જેવી ફિલ્મમાં કામ કર્યું છે. સાઉથમાં રકૂલે મહેશ બાબુ, રવિ તેજા, અલ્લુ અર્જુન અને વિજય જેવા મોટા સ્ટાર્સ સાથે પડદા પર રોમાંસ કર્યો છે.

ફિલ્મ ‘દે દે પ્યાર દે દે’ માં અજય દેવગનની સાથે જોવા મળેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલના સમયે ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલના સમયે રકૂલ પ્રીત ઈબજા(Ibiza)માં રજાના દિવસોનો આનંદ માણી રહી છે અને પોતાની તસ્વીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઈબજાની વાદીઓમાં રકુલ પ્રીત પુરા મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે અને પોતાના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે.શેર કરેલી તસ્વીરો જોઈને દરેક કોઈ તેના દીવાના બની જશે. શેર કરેલી તસ્વીરોમાં રકૂલ પ્રીત બ્લુ રંગની બિકીની પહેરીને સમુદ્રના પાણીમાં મસ્તી કરતી ખુબ જ ખુશ દેખાઈ રહી છે, તેનો આ હોટ અવતાર ફૈન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. જયારે અન્ય એક તસ્વીરમાં રકૂલ બ્લેક રંગનું શોર્ટ પહેરેલી દેખાઈ રહી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.Ibizaની વાદીઓની તસ્વીરો શેર કરતા રકૂલ પ્રીતે કૈપ્શનમાં લખ્યું કે,”બીચ બમ”.

રકૂલ મોટાભાગે ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં તેની આ તસ્વીરો ખુબ જ કાતિલાના લાગી રહી છે. આ સિવાય રકુલે પોતાના વાળને પણ કલર કરી રાખ્યો છે. લાલ રંગના શેડિંગ વાળ ચાર ચાંદ લગાવી રહ્યા છે.

રકૂલ પ્રીતે પહેરેલા સ્ટાઈલિશ ચશ્માં તેની હોટનેસમાં અનેક ગણો વધારો કરી રહ્યા છે, જે ફૈન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ રકૂલ પ્રીત મિલા મિલન ઝવેરીની ફિલ્મ ‘મરજાવા’માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ પણ ખાસ કિરદારામાં હશે, આ સિવાય તારા સુતારીયા પણ જોવા મળી શકે તેમ છે.

Live 247 Media

disabled