સાઉથની સંસ્કારી અભિનેત્રી થઇ Oops મોમેન્ટનો શિકાર, અંદરનું બધુ બહાર દેખાઇ ગયુ- જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

સાઉથની સંસ્કારી અભિનેત્રી થઇ Oops મોમેન્ટનો શિકાર, અંદરનું બધુ બહાર દેખાઇ ગયુ- જુઓ તસવીરો

ઘણી વખત અભિનેત્રી એવા કપડા પહેરીને ઘરની બહાર નીકળે છે કે તે જ કપડાં તેના માટે માથાનો દુખાવો બની જાય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટ્રેસની એવી તસવીર કેમેરામાં કેદ થઈ જતી હોય છે, જેને જોઈને તમે પણ શરમાઈ જાવ. ત્યારે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ કેમેરા સામે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી. અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

જેમાં તેણે એટલો પાતળો ફેબ્રિકનો મેક્સી ડ્રેસ પહેર્યો છે કે કેમેરાની લાઈટ આવતા જ બધું દેખાઈ રહ્યું હતું. જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકશો કે રકુલ પ્રીત સિંહ બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે. જે એટલું પારદર્શક છે કે કેમેરાની સામે આવતાની સાથે જ તેના અન્ડરગાર્મેન્ટ્સ દેખાતા હતા. આ સાથે તેની Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.રકુલ પ્રીત સિંહની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ તસવીર બોલિવૂડપેપ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. રકુલ પ્રિત હાલ જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. તે બંનેને અવાર નવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે.. જેકી ભગનાની જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીનો પુત્ર છે. હીરો તરીકેની ફિલ્મી કારકિર્દી સારી ન ચાલી, ત્યારબાદ અભિનેતાએ નિર્માતા તરીકે ઘણી ફિલ્મોમાં હાથ અજમાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by bollywoodpep (@bollywoodpep)

આ ફિલ્મોમાં ‘સરબજીત’, ‘કુલી નંબર 1’, ‘દિલ જંગલી’, ‘વેલકમ ટુ ન્યૂયોર્ક’, ‘બેલ બોટમ’ સામેલ છે. બીજી બાજુ, રકુલ પ્રીત સિંહ વિશે વાત કરીએ, તો તે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આ ફિલ્મોમાં ‘અય્યારી’, ‘શિમલા મિર્ચ’, ‘દે દે પ્યાર દે’ અને ‘સરદાર કા ગ્રાન્ડ સન’નો સમાવેશ થાય છે.

Live 247 Media

disabled