રાખી સાવંતે બધાની સામે ઉતારી દીધુ જેકેટ- પહેર્યા એટલા ટાઇટ અને શોર્ટ કપડા કે… યુઝર્સ બોલ્યા- કયાંથી આવે છે આવા લોકો
બધા વચ્ચે જ જેકેટ ઉતારી દીધું, ફેન્સ બોલી ઉઠ્યા ફૂટબોલ જેટલા મોટા મોટા…
ગ્લેમર ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત અવાર નવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. બિગબોસ 15નું રાખી સાવંત ટાઈટલ તો નથી જીતી શકી પરંતુ પોતાના મનોરંજનથી લોકોનું દિલ ચોક્કસ જીતી લીધું છે. મંગળવારે, અભિનેત્રી શમિતા શેટ્ટીનો જન્મદિવસ ઉજવવા માટે રાખી સાવંતે તેના પતિ સાથે અલગ અંદાજમાં પહોંચી હતી. રાખી સાવંત શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટીમાં બ્લુ ડેનિમ કોર્સેટ ટોપ અને શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી. રાખીએ બ્લુ ડેનિમ જેકેટ પણ પહેર્યું હતું.
View this post on Instagram
રાખી સાવંત બ્લુ ચશ્મા પહેરીને આખો લુક કમ્પ્લીટ કરતી જોવા મળી હતી. આ ઉપરાંત અભિનેત્રીએ મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ફોટોગ્રાફર્સને જોરદાર પોઝ આપ્યા હતા. આ દરમિયાન રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી ખભા પરથી જેકેટ ઉતારીને પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
રાખીનો આ ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેડલાઇન્સ બનાવી રહ્યો છે. યુઝર્સે રાખીને તેના લુક માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતુ. એક યુઝરે લખ્યું કે, આ લોકો ક્યાંથી આવે છે. અન્ય એક યુઝરે લખ્યું, “મેં ગઈકાલે જ તેની પ્રશંસા કરી હતી અને આજે તે તેના મૂળ સ્વરૂપમાં આવી ગઈ છે.” એક યુઝરે તો રાખી સાવંતને ‘રેસલર જી’ પણ કહી દીધું છે.
View this post on Instagram
રાખી સાવંત તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. આ રિયાલિટી શોમાં રાખી પહેલીવાર તેના પતિ રિતેશને લોકો સામે લાવી હતી. બંને વચ્ચે ઘરમાં ખૂબ જ તણાવ હતો. રાખી સાવંતના પતિ રિતેશને તેના ખરાબ વર્તન માટે સલમાન ખાને ખૂબ ફટકાર લગાવી હતી. રાખી સાથે રિતેશના અસભ્ય વર્તનથી સલમાન ગુસ્સે થયો હતો. રિતેશના એલિમિનેશન પછી, રાખી સાવંતે વારંવાર એવો ડર વ્યક્ત કર્યો હતો કે તેનો પતિ તેને છોડી દેશે.
View this post on Instagram
આ વિચારમાં રાખી સાવંત ઘણી વખત રડતી પણ જોવા મળી હતી, પરંતુ ઘરની બહાર આવ્યા બાદ બંને સાથે જોવા મળ્યા હતા. રાખી પણ રિતેશથી ખુશ છે.થોડા દિવસો પહેલા રાખીનો જાહેરમાં પતિને લિપલોક કરતો વીડિયો વાયરલ થયો હતો.