રાખી સાવંતને આમ તો કોઈ હેરાન ના કરી શકે, પણ એક શરમજનક ડ્રેસથી થઈ ગઈ હેરાન! ન દેખાવાનું દેખાઈ ગયું જોઈ લો
એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR રિલીઝ થયા પછી લગાતાર નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મે ખુબ સહેલાઈથી 1000 કરોડનો આંકડો પાર કરી લીધો હતો એવામાં આ વચ્ચે ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું.આ આલિશાન પાર્ટીમાં આમિર ખાનથી લઈને જોની લીવર સુધીના ઘણા નામી સીતારાઓ આવી પહોંચ્યા હતા.પાર્ટીમાં ડ્રામાં કવિન રાખી સાવંત પણ ખાસ અંદાજમાં આવી પહોંચી હતી.
View this post on Instagram
આ સમયે રાખી એવો ડ્રેસ પહેરીને પાર્ટીમાં પહોંચી હતી કે તે ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયો હતો. રાખીએ આ સમયે ઓરેંજ રંગનો ડ્રેસ પહેર્યો હતો જેમાં ટોપ અને સ્કર્ટ શામેલ હતું. સ્કર્ટમાં વનસાઇડ ડીપ કટ હતું, જે રાખી માટે સમસ્યાનું કારણ બની ગયું હતું. આ ડ્રેસમાં રાખી થોડી અસહજતા અનુભવી રહી હતી અને તેનો ડ્રેસ કટ પાસેથી ખસી રહ્યો હતો જેને લીધે રાખીએ પોતાની લાજ બચાવવા એવું કર્યું કે તે કેમેરામાં કૈદ થઇ ગયું હતું.
View this post on Instagram
આ આઉટફિટ સાથે રાખીએ ગોલ્ડન હાઈ હિલ્સ પણ પહેરી રાખ્યા હતા. પાર્ટીમાં રાખી કોમેડિયન જોની લીવર સાથે પોઝ આપવા લાગે છે અને આ દરમિયાન તેનું સ્કર્ટ થાઈ તરફ ઊંચે સરકી જાય છે, જેને લીધે રાખી પોતાના હાથથી સ્કર્ટને પકડી રાખે છે અને તેને કવર કરવાની કોશિશ કરે છે. આ સમયે રાખી થોડી અસહજ દેખાઈ રહી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કૈદ થઇ ગઈ હતી.રાખીએ ખુબ સહજતાથી પોતાનું સ્કર્ટ હાથ વડે પકડ્યું હતું અને પોતાને સંભાળી હતી.